તમે જયારે,જ્યારે free હોવ, અને TV પણ free હોય [એટલે કે remot તમારા હાથ માં હોય-tv નો , તમે શું સમજ્યા? ]... તમે TV પર કઈ channel જોવા નું પસંદ કરો... ? કેવા program જોવા ગમે તમને ??
ના હું તમારો interview નથી લેતી , અને મને કોઈ channel વાળા એ એમનું advertise/ marketing પણ નથી સોંપ્યું ! પણ મારી પસંદગી share કરતા પહેલા મને થયું તમને પૂછી લઉં, કે હું જ abnormal છું કે મારા જેવા બીજા પણ છે?
મને NEWS CHANNEL જોવાનો શોખ છે ! હવે તમને થશે news channel જોવામાં શું abnormal? news જોવાથી તો સામાન્ય જ્ઞાન વધે , દેશ-દુનિયા ના સમાચાર જાણવા મળે, અને આપડી આસ - પાસ શું બને છે તે ખબર પડે!
ઓહ... news માં ઔ બધું પણ આવે??? હા... મેં તો જ્ઞાન વર્ધક કે ખરેખર જાણવાલાયક સમાચાર બહુ જ ઓછા જોયા છે...[ જોયા છે ખરા?] !
આમ તો મૂળ માં મને cartoon જોવાનો શોખ! પણ આજકાલ ની cartoon channel [pogo, disney, cartoon network etc...] માં આજકાલ cartoon ઓછું અને જાહેરાત વધારે આવે છે , અને આજકાલ ના cartoon નાના ઓછા અને adult વધારે લાગે છે...
પણ આ news અને cartoon ને શું સંબંધ ? પૂછો ને ?
ચાલો તમને સમજવું! આજકાલ news માં એવા સમાચાર આવે છે કે હસી હસી ને લોટપોટ થઇ જવાય... આટલું હસવું તો "રાખી કા સ્વયંવર"[કે સ્વયમ મર ?] કે "સચ કા સામના " જોઇને પણ ના આવે!
માનવા માં ની આવતું ? ચાલો થોડા સમાચાર નું વાઢ-કાપ કરીએ !!!
લો બોલો .... "ડુંગળી માગવા વાડી ચુડેલ ! "
હવે આ ચુડેલ ને કઈ ની ને ડુંગળી ની જ ફરમાઇશ સુજી ? આજકાલ માણસો ને તો ડુંગળી ખાવી પોસતી નથી! આ જાહેરાત ને કારણે જ તો ક્યાંક ડુંગળી ના ભાવ નથી વધ્યા ને ? શું કહો છો?
ઓહો ! ડુંગળી ના આપો તો છોકરા ને મારી નાખે! આ તો ભારે પઠાણી ઉઘરાણી કેવાય ને!
અને આ બે ભાઈ ઓ દેશ ની આ કેટલી ગંભીર સમસ્યા પર discussion કરી રહ્યા છે ! તમને એમ નથી લાગતું કે US ,Chaina , Australia બધા દેશો ને ભેગા કરી ને આ સળગતા પ્રશ્ન નું ઉકેલ લાવવો જોઈએ! [આ ચુડેલ ને પાકિસ્તાન મૂકી આવીએ તો કેવું?]
આ તો કઈ નવું જ લાવ્યા ! પડછાયા નો વિડીઓ ! પણ એ નવરા ને પડછાયા નો વિડીઓ બનવા ની જરૂર કેમ પડી? આસપાસ કોઈ સારી છોકરી [ કે છોકરો - હવે તો legally allowed છે ! ]ના મળ્યો???
હુમ્મ નીચે breaking news વાંચી ને ખબર પડી! આ વિડીઓ લાલુ યાદવ ની demand થી બન્યો છે! તે રબડી દેવી , ઘાંસ-ચારા અને રેલ પ્રધાન બની ને પરવાર્યા તો એટલો બધો આઘાત લાગ્યો?
હવે વાઘ - સિંહ પણ કેસ કરશે ! લોકો પ્રાણીઓ ને પણ એકલા ની મુકતા!
વાઘ ને પ્રેમ થયો તેમાં તો કેટલા લોકો ચિંતા માં પડી ગયા! વાઘ ને પણ privacy ની આપતા... પાછા લાઈન તો લખે છે "વાઘ હો ગયા બાગ બાગ!" ... પાછા વાઘ ને ગીત પણ ગવડાવે , અને પાછા વાઘ વાડા માં રહે! [અમને તો જંગલ માં રહે એમ જ ખબર હતી!] ,,, અને વાડા પણ સિક્યુરીટી વાળા , તાળા - ચાવી વાળા! અદ્ભુત!
"કપડે ચુરાને વાલા ભૂત ! " .... આવી સનસનીખેજ સ્ટોરી આજે જ જોઈ! પણ ચોર નો શું વાંક ? આજકાલ કપડા એટલા મોંઘા થઇ ગયા છે કે ખરીદવા પોસાય જ ની! પણ ચોર પહેરેલા કપડા ચોરે ખરો ? આ news વાલા બેન ને ખબર નથી લગતી !
અને આ news વાળા આવી news ના આપતા તો આપડા બધા નું શું થતું ? કેટલું ઉમદા કાર્ય !
"નવ દિવસ માં કરોડપતિ! " .... આ તો બૌ ઊંચું લાયા!
આજ સુધી finance department લક્ષ્મીજી પાસે હોવા ની ખબર હતી.. આ દુર્ગામાં અહી ક્યાંથી ? કે એમને પણ recession ની અસર થઇ ? કે પછી આ cost cutting માટે હશે?
અને ૯ દિવસ માં તો આજકાલ પતિ પણ ની થવાતું ! [આજ કાલ છોકરી ઓ બૌ હોશિયાર થઇ ગઈ છે ! financial background બરાબર ચેક કરે ! અને હવે તો નવું પણ આયુ ને મેડીકલ રીપોર્ટસ કરવાના લગન પહેલા! - એમાં અડધા ને તો લગન પહેલા જ છુટા છેડા થઇ જવાના ! શું કો છો? ]
" કમિશ્નર કા કુત્તા " :: કમિશ્નર તો સેલીબ્રીટી ગણાય પણ એના કુતરા ના પણ ભાવ બહુ ઊંચા!
આપડા ઘર ના જીવતા જાગતા માણસ ખોવાઈ જાય તો પણ પોલીસ કે news વાળા ના પેટ નું પાણી ના હાલે! પણ કમિશ્નર નો કુતરો ખોવાયો! આ તો કમિશ્નર ની ઈજ્જત નો સવાલ છે! અને કમિશ્નર નો કુતરો કઈ આપડી જેમ નકામો થોડો હોય! એ પણ branded હોય!
"હિમમાનવ આપકે bedroom મેં " :: આ તમારું secret news વાળા ને કોણ કહી આયુ ? અને તમે પણ શું , હિમમાનવ ને તમારા માનવ[પતિ] સાથે સરખાવો છો ? હિમમાનવ ને ખોટું ના લાગે? તમારા વાળો તો માનવ માં પણ નહિ આવતો !
હવે તમેજ કહો હસવા માટે news channel થી સારું બીજું શું કહેવાય?
[ નોંધ :: ઇન્ડિયા ટીવી સાથે અમારે કોઈ personal problem નથી પણ મારી ગમતી channel માં એ સૌથી કોમેડી એટલે એના ઉદાહરણ આપ્યા છે... બાકી બીજી બધી news channels પણ એની જેમ જ પૂરું મનોરંજન અને હાસ્ય પૂરું પાડે છે ! ]
-- ઉપરની તમામ તસ્વીરો નો source :: http://stupidindiatv.blogspot.com

Comments
i laught like anything while reading dis blog....
oh mam u r amazing sometimes u makes me cry nd sometime laugh....
તમે તો લોકો ને બહું રડાવો છો. હસી હસીને આંખમા પાણી આવી ગયા.
ખુબ સરસ.