Skip to main content

Posts

Showing posts from November, 2011

એ સપના ઓ ને કેમ સમજાવવું ???

ઘર ની એ બારી જે છૂટી ગઈ છે જોજનો દુર, અને એ બારી ની બહાર ના એ રસ્તા {જ્યાંથી રોજ સ્કુલે જતા આવતા } ... એ નાનું મેદાન {જ્યાં રમી રમીને બાળપણ ઘસાઈ ને યુવાની બન્યું } .... એ મંદિર {જ્યાંના પ્રસાદની લાલચે ભગવાન માં અસ્થા જગાડી }.... એ ગોઠિયા મિત્રો {... જે હવે મારી દીકરી ના મિત્રો ના માં-બાપ ના રોલ માં પલોટાઈ ગયા છે }

- ------------------- એ બધું કેમ એટલું અજાણ્યું લાગે છે ?
બધું જો આટલું બદલાઈ ગયું છે તો એ બારી માં બેસી ને ખુલી આંખે જોયેલા સપના હજુ કેમ આટલા ઘેરા , તાજા અને "પોતાના" છે ?
એ સપના ઓ ને કેમ સમજાવવું કે એ બારી ની સાથે બધું છૂટી ગયું !
-- કોઈ મહાન માણસ ના શબ્દો નથી પણ એક બીલો એવરેજ ને શરેરાશ કરતા વધુ દીફેકટીવ દિલ ની સાઈલેન્ટ સિસકીઓ ....

Be Real - Be rare!!!

If you love to talk or gossip ... { May be because you are too lonely inside !!! }
If u are too engrossed in chatting almost every time..  { may be because you want to be in crowd always as u fear to recall incidents happened, fiends lost, love stolen... ! }
If you do surf social networking all now and then... { may be because you are quite misfit to real social world and acceptance in virtual social world gives u feel of existence and security! }
"May be ur loved one's know your weakness well..... but you only know your inner soul better then any one else!"
so Be Real - Be rare! enjoy your Gray shade...                                         May e black and white are little boring....
Remember :: Bitter is better! 


~ Bhumika

Happy Birthday PAPA...

When you are around...   I never felt i am good for nothing... As you make me feel like princess... Wish i could say your heart is my only kingdom,let me be there for always!!! {wish i could make you feel how much i want you within me.... when u felt miserable...}
when you are around...   my mistakes never bury me under guilt... As you make me realise ~ mistakes are part of life, never mind just learn a lesson!!!  wish i could have told  you ~ without you i am a big ZERO!!!  {wish i could have holded your hands , when your eyes were wet...}
When you are around...   my dreams become reality... as you do everything, anything for nurishing all my dreams... just to see the twinkle in my eyes, Which u lived for ... Wish i could say ~ you are my lifeline.. {Wish i could listen to all you never said but your eyes did....}
When you are around... I can fight all odds... As u taught me to be fighter and shout when something goes wrong... being besides me, courging me always! wish i could say..…

કેક્ટસ કહે છે ....

“મને સહેજ ઉગવા દેશો?  મારા અસ્તિત્વ ને તમારા લાગણી-વિશ્વ માં મુકવા દેશો ?” ક્યાંકથી નાનો સરખો , જરીક અમથો અવાજ આવ્યો., તીણો તીણો , ભાવ-ભીનો ... કોઈ નાનું સરખું પુષ્પ જેમ મહેકે , કોઈ ગર્ભસ્થ શિશુ દુનિયા ને અનુભવવા જેમ ચહેકે ... મુજ ખાલી હૈયે કોણે સાદ કર્યો? મારા ભાવ- વિશ્વ માં ઉગવા કોણે સંવાદ કર્યો? આમ-તેમ જોયું , કોઈ જણાયું નહિ...
એક દિવસ અચાનક એક નાનો સરખો તુલસી નો છોડ ઉગી નીકળ્યો, લાગણીઓ ના રોપામાં.. જાણે પ્રભુએ સુણી સૌ પ્રાર્થના અને મને જ ફરી ઉગાડી દીધી નવા ચોગા માં... લાગણી , પ્રેમ, હુંફ ને ઘણું બધું .. , કેમ કહું કેટ-કેટલી સંવેદનાઓ પણ સીંચી ..
કલરવ, ગુંજારવ અને કલશોર ... જ્યારથી મહેક્યો મારો તુલસી નો છોડ.. હૃદ-ધરતી થઇ લીલી- છમ્મ ... અને અસ્તિત્વ જાણે થયું આજે સફળ અને પુરા થયા બધા કોડ..
એક-દિવસ એક અણ -ધારી વાત બની , સહેજ અમથી ઘટના થી પણ જાણે કાળી ડિબાંગ રાત બની .. મારા વ્હાલ ના દરિયા ને એક નજીક નું કુંડું ગમી ગયું , નવેસરથી ઉગવા જાણે એનું દિલ થનગની ગયું.. ભારે હૈયે એને વળાવી નવા વિશ્વમાં ... એની ખુશીઓ પ્રાર્થી વળાવ્યુ હૈયું અને પરોવ્યું મન આં ફાની વિશ્વમાં..
ફરી દુનિયા બની બેરંગી…