Skip to main content

Posts

Showing posts with the label ટુ ફિંગર ટેસ્ટ

લાઈફ સફારી~105: ટુ ફિંગર ટેસ્ટ- ટુબી ઓર નોટ ટુ બી!

  *** અપ્રિલ ૨૦ , ૨૦૧૪ . સ્થળ - શીન્ગ્રોઉંલી , મધ્યપ્રદેશ . ચૌદ વર્ષીય નિર્દોષ બાળાને ચાલુ બસે નીચે ફેંકી દેવામાં આવી . પીડિતા ઉપર ચાલુ બસમાં ગેંગરેપ થયો હોવાની ફરિયાદ . કથિત આરોપીઓનું પોતાની નિર્દોષતા બયાન કરતુ નિવેદન કે –પોતના સ્ટોપ પર બસ ઉભા રાખવાની કંડકટરે નાં પાડતા બાળા ચાલુ બસે કુદી ગઈ . એપ્રિલ ૨૧ , ૨૦૧૪ . પોલીસ દ્વારા પીડિતાનો મેડીકલ રીપોર્ટ મીડિયા અને પ્રેસમાં રીલીઝ કરવામાં આવ્યો જે અનુસાર - “ પીડિતા શારીરિક સમાગમની આદી છે . પીડિતાના બહારી કે ખાનગી શારીરિક ભાગોમાં કોઈ ઇજા નોંધાઈ નથી . તાજેતરમાં શરીર સંબંધ બંધાયો હોય એવા કોઈ પુરાવા હાજર નથી . ” ત્રણ ડોક્ટર્સની ટીમ દ્વારા રજુ કરાયેલો આ રીપોર્ટ બાદ રેવા ખાતે તોફાન ફાટી નીકળે છે . જેનું કારણ છે – પીડિતા પર ડોક્ટર્સની ટીમ દ્વારા કરવામાં આવેલો વિવાદાસ્પદ “ ટુ ફિંગર ટેસ્ટ ” . જી હા , આપણે એજ “ ટુ ફિંગર ટેસ્ટ ” ની વાત કરી રહ્યા છે જે હાલમાં દિલ્હી ખાતે વિવાદમાં છે . સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ વર્ષો પહેલા આ “ વર્જીનીટી ટેસ્ટ ” અર્થાત “ ટુ ફિંગર ટેસ્ટ ” મહિલાઓનાં અંગતતાનાં અધિકાર ( રાઇટ ટુ પ્રાયવસી ) નું...