Skip to main content

Posts

Showing posts from January, 2011

વાણીયા શ્રીજી ના ભાણીયા ... "પ્રભુ મોરે અવગુણ ચિત ના ઘરો... "

SCENE -1 :: before 8 years...  "હે, સવારે ન્હાયા વગર મંદિરે કેમ જવાય? અને આપડે એક દિવસ માં કેટલી વર દર્શન કરવા જવાનું ? ને દર્શન બંધ કેમ થઇ જાય છે? આ સફેદ કપડા વાળા જાડિયા લોકો કોણ છે ?  અને મનોરથ એટલે શું ?  ને આ વી.આઈ. પી દર્શન શું હોય ? " -  ચારે તરફ કીડી દર માણસો સવાર માં ૫ વાગે.. મને મારી આંખો પર વિશ્વાસ ન તો  આવતો!  "ભૂમિકા , હમણાં ક્વેશ્ચન બંધ કર ને પેલી બાજુ મોમ ની સાથે જા... બધું શાંતિ થી સમજાવીસ.. "- મારા ક્વેશ્ચનમારા  થી હેબતાઈ ગયેલા કેયુર એ મને એક જુદા દરવાજા તરફ ડાઈરેકટ કરી...  "પણ હું તારી સાથે  આવું   તો શું વાંધો છે , બધું નવું છે ને મને નર્વસ ફિલ થાય છે .. હું તારી સાથે જ દર્શન કરીશ... " - મેં જીદ કરી... પહેલી વર મમ્મીજી ને પપ્પાજી સાથે પ્રવાસ ને કેયુર ની ગેરહાજરી માં મમ્મી ની સામે કઈ લોચો [સુરતી નઈ રે... ] ન મારી જાય એ જ બીક હતી!  " ભૂમિકા, સામે જો , તને એક પણ ગર્લ દેખાય છે ? અહી ફીમેલ સેક્શન અલગ છે , તુ હવે તારી લેકચરગીરી બંધ કર ને મમ્મી ની સાથે જતી રહે! " - સામે દાદરા પર મારી રાહ જોઈ રહેલા મમ્મીજ

Its tough for life time....

"Its tough... Its tough to look at the balcony, as i know, you no longer will be waiting for me there... Its tough .. Its tough to even be back to home, as i know, now its no longer HOME, as you are not there... Its tough .... Its tough to touch the same bed, as i know, It no longer have your fragrance... your touch... Its Tough.... Its tough to behave normal, or to talk about life is good, as i know, my eyes are constantly searching for u.... Its tough... Its tough when i turn back to bid bye... as i know, You are not there to say - come back soon with wet eyes! Its tough.... Its tough for life time, with the feel of being Orphan... being alone, being empty! " -- Bhumika , in memories of dearest DAD ...

" CCC - સર્ટીફીકેટ without એક્ઝામ :: ગોરખધંધા ગવર્મેન્ટ સુધી !"

"ભૂમિકા ,  કાલ  થી તું આ કામ્પર્ત્મેન્ત માં ના જોઈએ અમારે ! " -પલ્લવીબેન ની વોર્નિંગ સાંભળી ક્યારથી ચાલી રહેલા ડિસ્કશન માં મેં ધ્યાન લગાવ્યું!  "હમમમ " - મેં સાંભળું છું નો નાનો સંકેત આપ્યો!  " જેમને વાત ના કરવી હોય ને ખાલી બુક્સ વાંચવી હોય કે ગીતો સંભાળવા હોય કે પોતાના લંગર સાથે ફોન પર વાત કરીય કરવી હોય એ બધાની હું કાલથી જગ્યા નહિ લાવું! " - પલ્લવીબેન એ મારી સાથે એક સામટા ૨-૩ જણા ને ઝપાટા માં લીધા! પલ્લવીબેન નવસારી થી આવે અને અમારા ૧૦-૧૨  ના ગ્રુપ માટે લડી ઝગડીને પણ જગા લાવે! એટલે અમારા પર ગુસ્સે થવાનો એમનો પાક્કો હક!  " ચાલો મેં બુક મૂકી દીધી , હવે ફરમાવો , આજે કોનો વારો છે ? " - મારી અડધી વંચાયેલી "એબોવ એવરેજ " ને પર્સ માં પછી મૂકી અને આજના ટાર્ગેટ ની ઇન્ક્વાયરી શરુ કરી!  "તમે બધા તો કોઈ ની કઈ ખબર જ નથી રાખતા! આ ઉષાતાઈ ની કાલે એકસામ હતી તે કોઈએ બેસ્ટ ઓફ લક કેવા ફોન કરેલો ? "- પલ્લવીબેન એ વાત શરુ કરી ને બધા ને આજનું ટાર્ગેટ મળી ગયું!  અમારા ગ્રુપ ના "મધુબાલા" ની જાજરમાન બ્યુટી  , "માધુરી" ની મોહક સ્માઈલ અ