Skip to main content

Posts

Showing posts from February, 2011

બાપ ના પૈસે લીલા લ્હેર : કુળ દીપક / મીણબત્તીઓ ની વ્યથા કથા ...

-- "હેય , કમ હિઅર , ઉઉહ લા લા સમ વન ઈઝ લુકિંગ ટુ હોટ ઇન ધીસ ચિલીંગ વિન્ટર ...." -- "આહ , યુ આર ધેર ! થેન્ક્સ સ્વીટી , ઇટ્સ જસ્ટ માઈ ન્યુ હેર ડુ, યુ નો આઈ લવ ચેન્જીસ ... " -- " યેહ , આઈ સરટેનલી નો યુ લવ ચેન્જીસ , યુ હેડ ૧૦ બોય ફ્રેન્ડસ ઇન લાસ્ટ સેમ હની... " -- " નેવર માઈન્ડ! બાય ધ વે,  હુ  ઈઝ ધેટ મેન ઇન રેડ ? વ્હાઈ હી ઇસ નોટ ઇન માઈ લીસ્ટ ? " -- " સ્ટોપ બર્ડ વોચીંગ યુ હોલી કાઉ.. હી ઈઝ ... ઉફ્ફ આઈ ફોરગોટ નેમ.. બટ  આઈ  નો ધ ડીટેલ્સ યુ આર લુકિંગ ફોર ... હી ઈઝ સન ઓફ ધીરુભાઈ ઝવેરી, નંબર ૧. જવેલર્સ અક્રોસ ગુજરાત, ઓન્લી સન  સો સ્પોઈલ્ડ પોટેટો ! ડ્રાઈવ્સ બ્રાંડ ન્યુ યેલો બીટલ ધીસ સેમ.. એન્ડ હી અલ્સો લવ્સ ચેન્જીસ લાઈક યુ , સો કીપ્સ ઓન ચેન્જીંગ ગર્લ ફ્રેન્ડસ ફાસ્ટર ધેન યુ ચેન્જ યોઉર હેર સ્ટાઈલ ! " -- " ઓહ .. આઈ એમ ઓલ રેડી ઇન લવ વિથ હિમ! "  સવાર સવાર માં કેન્ટીન માં સાંભળેલ ઉપર નો સંવાદ કોઈ હિન્દી પિક્ચર ના કેન્ટીન સીન જેવો જ જોઈ લો અદ્દલ!  --- જો તમે એમ વિચારો છો કે કોઈ મુવી ના ડાઈલોગ્સ  છે , તો તમારે કોઈ કોલેજ માં આંટો