Skip to main content

Posts

Showing posts from April, 2010

પપ્પા , હું અને ...ગણતરી : સંબંધ ની, સ્વાર્થ ની , જવાબદારી ની ..

"પાપા , પાપા , તમે સાંભળો છો કે? કેમ આજે કઈ બોલતા નથી? જુઓ હું સ્પેસીઅલ તમને મળવા આવી છું! હવે તમને કેમ લાગે છે?" મારો એક બીજો પ્રયાસ વ્યર્થ રહ્યો!  છેલ્લા અડધા કલાક થી મારા પુછાયેલા દરેક સવાલ નો પાપા એ એક  જ જવાબ દીધો છે , આંખો થી , આંસુ ઓ થી!  પાપા ના ચહેરા પર છે વેદના અને લાચારી... જે મારી પીડા માં અનેકગણો વધારો કરે છે!  હું આઈ.સી.યુ માં બેઠી છું , સામે મારા પ્રિય પપ્પા છે ! પણ ના જાણે કેમ આજે એમની વેદના મારાથી નથી જોવાતી! અને અજાણ્યે મન ના કોઈ ખૂણે થી ભગવાન ને પ્રાર્થના થાય છે - " ભગવાન આટ-આટલું રીબવા કરતા હવે એમને બોલાવી લે! "  અને દિલ ને એક અપરાધભાવ અનુભવાય છે , અને આંખો ની સામે પાછલા ૨૮ વરસ ઘુમરાય છે!  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ધોરણ ૧૨ , પછી કોલેજ માં એડમીશન નો દિવસ .... એલ. ડી એન્જીનીયરીંગ કોલેજ પર વળી ઓ નો અભૂતપૂર્વ ધસારો , ચહેરા પર ચિંતા ના ભાવ સાથે... ૧૯૯૯ નું સાલ.  મારી ઈચ્છા કોમ્પ્યુટર ઇન્જીન્યરીંગ માં એડમીશન લેવાની હતી , જેમાં મારા પપ્પા સંપૂર્ણ પણે સંમત! [ મારા દરેક સ્વપ્ન ને મારા પપ્પા નો હંમેશ ટેકો રહ

Vidyanagar revealed : few snaps, many memories.....

BIRLA VISHVAKARMA MAHAVIDYALAYA   A PREMIER INSTITUTION OF  CVM FOUNDED IN  1948 Motto:  Work is Worship First Approved by Government as grant paid College More than  16000  engineers Graduated. Degrees offered –  B.E. ,  M.E.  and  PhD C-Cube....  A cyber cafe , a cafe , where one can enjoy his/her space as well as the food with friends!  A place i love the most!  the day when i had seen a new building of hotel in place of it, i remember , i had cried like have lost some one very dear! Ajay book stall :: A small store of books in 1999, is now a real big super book stall, where you can find any technical or non-technical book!  Its situated at nana bazar! Bhaikaka Library::  Almost all students have enjoyed reading in this huge library!  Nasta house ! jay yogeshwar nasta house!  chai/coffee, maska bun!  maza ni life!                                 

Vidyanagar :: a city that respects space of individual adding responsibility to it!

"hey bhumika, why you haven't written any thing about VIDHYANAGR on your blog??? "- himanshu - my virtual though a good friend asked me yesterday! ----------------------------------------------------------------------- "what? you have taken admission in BVM? at vidyanagar ? have you got mad? dont you know culture of vidyanagar ?  the freedom of that city spoils innocent kids! [??? was i been so???]  you are not going there! take your admission back! join a B.S.C college here at baroda. you are not going to vidyanagar that s final! " - Mom could shout and cry together, i always appreciated her multitasking skills! " Come on mom, its not so! and it solely depends on a person, whether to control own self or to get spoiled! I am determined for all what i want! I am going for it any how! you please cheer up now! dad, will you please explain mom something! "- its a lot tough to explain mom anything! "Dont you remember what hema said last week