*** " દરેક મનુષ્યનું મૃત્યુ નિશ્ચિત છે .. છતાં શું દરેક મનુષ્ય જીવે છે ખરો ?"- પ્રશ્ન વાંચીને ઘડીભરતો ગમ્મત પડી ગઈ . દિમાગ તરત બોલી ઉઠ્યું -" આવો કેવો ડમ્બ સવાલ ? સિમ્પલ લોજીક છે - જો મનુષ્ય જીવતો હોય તો જ મૃત્યુ પામેને ?" અને દિલે ખળખડાટ હસીને કહ્યું -" ઇડીયટ , દરેક વાક્ય , તથ્ય , પ્રશ્નમાં લોજીક નથી . સવાલ એકદમ શાર્પ અને ઈન્ટેલેકટવાળો છે ." દિમાગે ધીરેથી મશ્કરી કરતા કહ્યું -" અચ્છા , તારું ઈન્ટેલેકટ મને સુપેરે ખબર છે .. ઇશ્ક - પ્યાર - મહોબ્બતથી આગળ તારી ગાડી પંક્ચર થઇ જાય છે , એટલે જીવવા મારવામાં પણ તું પ્રેમના જ તમ્બુરા વગાડીશ દોસ્ત !" દિલ દિમાગની ટીખળ તો સમઝી ગયું છતાં મસ્ત મલકાઈને બોલી ઉઠ્યું -" બંધુ , અહી વાત પ્યાર - ઇશ્ક - મહોબ્બતની નથી અને છે પણ . ચાલ સમઝા...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)