Skip to main content

Posts

Showing posts from 2015

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

*** 
લાસ્ટવિકમાંસૌથીવધુચર્ચાયેલાઅનેગુગલપરસર્ચથયેલાઇન્ડિયનકોણ? જોતમારોજવાબહશે- નરેન્દ્રમોદી, નીતીશકુમાર, લાલુયાદવ, અરવિંદકેજરીવાલ- તોબોસ- તમેકૈકમિસછો! બિહારનીચુંટણીનીચર્ચામાંતમેકદાચએગોસીપમિસકરીદીધીછે- જેઆમતોએકદમહોપલેસઅનેફાલતુંઇસ્યુપરહતી, છતાંઆખાભારતેએનાપરઆઘાત-પ્રત્યાઘાતઆપ્યાહતા. સોશિયલમીડિયામાંજેણેએકબોલ્ડટોપિકપરચર્ચાઆરંભીદીધીહતી. હજુધ્યાનમાંનથીઆવતું? કલુઆપીયે? આપણેઅહીવાતકરીરહ્યાછેબોગબોસ-8નાએકચર્ચાસ્પદસ્પર્ધકઅનેબોલીવુડનીએકગુજ્જુઅભિનેત્રીવચ્ચેછેડાયેલાજંગનીકેજેનેલોહીયાળરંગલીધો! નાં, આપનેકોઈબોલીવુડીયા<

લાઈફ સફારી~ 113: નવરાત્રી તો કરી પણ અંદર ઉતારી ખરી?

***
"બહુથયુંહવે. હવેતોકઈકરવુંજપડશે. કોઈવાંકગુનાવગરઆપણેકેમસહનકરવાનું? માનસિકત્રાસપણત્રાસતોછેને?"-તમેઅકળાઈનેબોલીઉઠ્યા. "હા, અકળામણતોમનેપણથાયછેપણ... પણઆટલીવાતમાંપોલીસમાંપણકેમકરીનેજવું? અનેકોઈનેપણકહીશુંતોવાંકતોમારોજકાઢશે. હુંથાકીગઈછુંઆસીસ્ટમઅનેસમાજનાંડબલસ્ટાન્ડર્ડસસામેલડીને."-તમારીમિત્રતેમજસહકર્મીદામિનીઆક્રોશપૂર્વકપોતાનોબળાપોકાઢીરહી. "