“યે દૌલત ભી લે લો, યે શોહરત ભી લે લો.. ભલે છીન લો મુજસે મેરી જવાની, મગર મુજકો લૌટા દો બચપન કા સાવન વો કાગઝ કી કશ્તી, વો બારીશકા પાની....” – મ્યુઝીક ચેનલ્સ પર આજે સવારથી ચિલ્ડ્રન્સ ડેનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે. ફેસબુક અને વોટ્સએપ પર પણ સવારથી મિત્રો પોતાના બાળપણના પીક્સ મુકીને બાળપણની યાદો વાગોળી રહ્યા છે... તમે પણ સવારથી રહી રહીને તમારા બાળપણના દિવસોમાં સરી જાઓ છો. એ દિવસો જયારે જીદગી દિલથી ખુલીને અને મૌજથી જીવાતી હતી. એ દિવસો જ્યારે માતા-પિતા અને મિત્રો સાથે રીયલમાં સમય પસાર કરવાની જાહોજલાલી હતી, જ્યારે ફેસબુક અને વોટ્સએપ તો ના હતા છતાં દિલોજાન મિત્રો હતા –જેમને સમયે-કસમયે દિલથી યાદ કરી હેરાન કરી શકાતા, જ્યારે મમ્મીની બનાવેલી રસોઈથી વધુ સ્વાદિષ્ટ માત્ર મેગી જ હોઈ શકતી, જ્યારે પપ્પા ઓફીસથી આવે એટલે ફરમાઈશો અને બહેન સાથે કરેલા ઝગડાઓનું લીસ્ટ તૈયાર રાખવામાં થ્રિલ અનુભવાતી, લંગડી-પકડદાવ-સતોડીયું-ગેંડો-થપ્પો-નદી કે પર્વત અને બીજી કેટલીયે રમતો રમીને થાકીને લોથપોથ થઇ જવાની પણ મઝા આવતી, જ્યારે સ્કુલની એક્ઝામ એક માત્ર ટેન્શન હતું, જ્યારે યુનિફોર્મની સમાનતામાં મિત્રો અને સહપાઠીઓ પણ સ...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)