Skip to main content

Posts

Showing posts from August, 2013

લવ યુ પપ્પા...

વ્હાલા પપ્પાને આજે એમના જન્મ દિવસ પર શબ્દાંજલિ..... ***  “દિ લ   ધુઢતા   હે   ફિર   વહી   ફુરસત   કે   રાત   દિન ...  બેઠે   રહે  ,  બેઠે   રહે ,  તસ્સ્વુંરે    જાના   કિયે   બગેર .."- શિયાળાની   ડાર્ક   ચોકલેટી   ઠંડી  [  ઠંડી   ગુલાબી   જ   હોય   એમ   કોણે   કહ્યું ?]  હોય ,  ટ્રેન માં   વિન્ડો   સીટ   મળી   હોય ,  દુર   દુર   સુધી   ધુમ્મસ ના   શ્વેત   શેડ   માં   રંગાયેલી   પ્રકૃતિ [  એટલે   નેચર ,  કોઈ   છોકરી નું   નામ   નથી !] અને  મોબાઈલ માંથી   મેસમરાઈઝ   કરતા   ગીતો   સીધા   દીલ   માં   ઉતારી   જતા   હોય  ...  તો    હિન્દી   ગીતો   ની   ભાષા   માં   જ   કહીએ   તો  - “ ઓર   જીને   કો   ક્યા...