***
“લાગણીઓ મારી થઇ ગઈ ડમ્બ અને નમ્બ, સ્માર્ટફોનના આ
શહેરમાં,
વર્ચુઅલ મિત્રો વધ્યા અને રીયલ મિત્રો થયા જોજનો દુર, સ્માર્ટફોનના આ શહેરમાં,
ચાર્જર અને ઈન્ટરનેટથી હું બંધાયો અને લાગણીઓથી થયા છુટાછેડા,
સ્માર્ટફોનના આ શહેરમાં,
સેક્સટીંગ અને “ફેક”ટીંગના ચક્કરમાં રીયલ-હું અને પ્રેમને કર્યા ડીચ,
સ્માર્ટફોનના આ શહેરમાં,
આંગળીઓ આખો દિવસ મોબાઈલ અને લેપટોપ પર ઘૂમી રહે, સ્નેહીના સ્પર્શને ગઈ
ભૂલી, સ્માર્ટફોનના આ શહેરમાં!

વારંવાર એપ્સને અપડેટ કરતો હું, પોતાની જુનવાણી જાતને પોષતો
રહું છું, સ્માર્ટફોનના આ શહેરમાં!
ભલે વર્ચુઅલ વર્લ્ડમાં હેપ-કુલ-મોર્ડન બની રહું, અંદરખાને એજ
અહંકારી-બદમિજાજી રહી ગયો હું, સ્માર્ટફોનના આ શહેરમાં!
ખુદમાંથી ખુદ જ હું થયો બાદ, સ્માર્ટફોનના આ
શહેરમાં.”
તમારા હાથ લેપટોપના કીબોર્ડ પર જાણે લાગણીઓને વહાવી રહ્યા છે. એ લાગણીઓ
જેને તમે રોજેરોજ જીવો છો, પણ વ્યક્ત કરી શકતા નથી.
તમારું ઘર હવે જાણે ઘર નથી પણ સ્માર્ટ-હાઉસ છે, ગેજેટડમ્પ-હાઉસ પણ કહી
શકાય. પહેલા જ્યાં ઘરમાં બાળકોનો શોરબકોર સંભળાતો ત્યાં સુનકાર છે,
આંગળીઓથી ટાઈપ થતા શબ્દોને આવાજ હોય તો હવે વાતો થાય! હવે તમારા ઘરમાં ૨૪
કલાક વાઈફાઈ તો મળે છે પણ એ સંગાથ અને હુંફ મળે એવા ડોન્ગલ બજારમાં ક્યાં
વેચાય છે?
અને તમે તમારી જ લખેલી કવિતા વાંચીને હસી પડો છો.
અને આજે સવારે બનેલી એ ઘટના કે જેનાથી વ્યથિત થઈને તમે આ કવિતા લખી છે એ
તમારી આંખોની સામે તરવરી ઉઠે છે.
***
“ઇનફ ઇઝ ઇનફ. આઈ નીડ આન્સર.”-પતિદેવે ગુસ્સામાં લગભગ રાડ પાડીને કહ્યું, કદાચ બાળકો પણ સાંભળી શકે એટલા મોટા અવાજે.
તમે ચુપ રહો છો, હમેશની જેમ જ. અને કદાચ તમારી ચુપકીદીથી જ તમારા પતિદેવ વધુ ઉશ્કેરાય છે.
“આ ઘર મારું છે અને અહી જેમ હું કહું એમ જ થશે. તને નોકરી કરવાની છૂટ આપી એ જ મારી ભૂલ. હવે મારે વધારે ભૂલો નથી કરવી. સાંભળી લે કાન ખોલીને આ મોબાઈલ તને ઘરવાળાઓ સાથે જરૂર પડ્યે સંપર્ક કરવા અપાવ્યો છે, તારા મોજ-શોખ પુરા કરવા નહિ.”-પતિદેવના કટુવચન સંભાળવા છતાં તમે ચુપ જ રહો છો.
જે અસર હાજર શબ્દો નથી કરી શકતા એ મૌન કરી જાય છે અને તમારા મૌનથી ગુસ્સે થયેલા પતિદેવ બાળકોની હાજરીની પરવા કર્યા વિના તાડૂકે છે-“આ સંસ્કાર આપે છે તું બાળકોને? એક સંસ્કારી ઘરની વહુ, એક પતિવ્રતા પત્ની ના બની શકે તો કઈ નહિ, એટ લીસ્ટ એક જવાબદાર માં તો બન! છોકરાઓને સારા-ખરાબ, સાચા-ખોટાની સમઝ આપતા પહેલા આપણે એ ફરક શીખવો અને જીવનમાં ઉતારવો પડે. તારા એલફેલ મિત્રો આમ નોનવેજ જોક્સ મોકલે છતાં આજ સુધી સુધી મેં એક શબ્દ ઉછર્યો નથી, પણ હવે તો હદ છે! પોર્ન ફોટો કે વિડીયો મોકલે એવી બેનપણી તે ક્યારથી બનાવવા માંડી? શું ધંધો માંડ્યો છે આ બધો? આતો આજે અનાયાસે મારી નજર પડી ગઈ અને મારું ધ્યાન ગયું, બાળકોના કે મમ્મી-પપ્પાના હાથમાં તારો મોબાઈલ આવ્યો હોય તો શું થાય? તારી નહિ તો મારી ઈજ્જત નો તો ખયાલ કર!”
એક પછી એક શબ્દોના વાર થતા રહ્યા પણ તમે મૌન જ રહ્યા. પણ તમારા પતિદેવના આકરા શબ્દો તમારી ટીનેજર દીકરી નાં સાંભળી શકી.
“ડેડ, ચીલ. ઈટ્સ ઓલ નોર્મલ. મોમનો મોબાઈલ હું પણ યુઝ કરું છું અને એ નોવેજ મેસેજીસ-પોર્ન ફોટો-વિડીયો મોમની નહિ મારી ફ્રેન્ડે સેન્ડ કર્યા છે. અને જો મોમની કોઈ બેનપણીએ પણ મોકલ્યા હોય તો વોટ્સ બીગ ડીલ? ડોન્ટ ક્રિએટ સીન. મોમને હ્યુમીલીએટ નાં કરશો.”-એકદમ કુલ અને કામ રહીને તમારી દીકરીએ પોતાના પિતાને સમઝાવવાનો પ્રયાસ કર્યો.
“શટ અપ. હજુતો વીસીમાં પ્રવેશી નથી અને આટલી આઝાદ થઇ ગઈ છે, કોણ જાણે આગળ જઈને શું કારનામાં કરશે? માં પોતે જ સો કોલ્ડ મોર્ડન અને ફ્રી-માઈન્ડેડ હોય એટલે દીકરી તો શીખવાની જ ને!”-દીકરીના શબ્દોએ પતિદેવના ગુસ્સામાં ઘી હોમવાનું કામ કર્યું.
“પાપા, એમાં મોમનો શું વાંક છે? એની પાસે તો મોબાઈલ પર વાત કરવા પણ ટાઈમ નથી હોતો તો મિસયુઝ ક્યાંથી કરે? અને પોપ્સ તમારા અને ભાઈના મોબાઈલમાં તો ઢગલો પોર્ન વિડિયોઝ અને પીક્સ છે. આઈ નો કે તમે એક બીજા સાથે એ શેર પણ કરો છો, તો આમ બુમ પડવાનો શું અર્થ છે? હદ છે પોપ્સ, જે તમે અને ભાઈ કરી શકો એ હું કે મોમ ના કરી શકીએ- એ કેવું? વોટ્સ રોંગ ઇન ઇટ?”-તમારી દીકરી
જે કહી ગઈ એ સત્ય તમે કદાચ ક્યારેય કહી ના શક્યા હોત.
“યુ શટ અપ. છે રોંગ. એકદમ રોંગ. છોકરાઓ કરે એ બધું છોકરીઓથી ના કરાય. સંસ્કાર, સભ્યતા, સંસ્કૃતિ પણ કોઈ ચીજ છે. જે છોકરીઓ આમ વલ્ગર-પોર્ન મેસેજ વિડીયો પીક્સ શેર કરે એને અમારી ભાષામાં શું કહેવાય ખબર છે? –‘ચાલુ આઇટમ’ અને તારી સોફેસ્ટીકેટેડ ભાષામાં કહીએ તો ‘સલ્ટ’. છોકરો ચાહે જે કરે ખોટું/ખરાબ એને કોઈ કઈ જ નહિ કહે, પણ છોકરીનું સમાજ જીવવું હરામ કરી દેશે, કાળો ધબ્બો લાગી જશે એના પર આખી જિંદગી માટે.”-પિતા અને પુત્રીના શાબ્દિક યુદ્ધમાં તમારા પુત્રએ પણ ઝંપલાવ્યું.
તમે ભીની આંખે, આક્રોશ સાથે તમારા જીવનસાથીને જોઈ રહ્યા, કદાચ એમને પોતાના સંતાનો વચ્ચેના આ ઉગ્ર સંવાદથી પોતાની ભૂલ સમઝાય.
“ઓહ યેહ! એટલે સ્ત્રી અને પુરુષ માટે સમાજના નિયમો જુદા-જુદા એમને? ટુ હેલ વિથ ધીસ સમાજ ધેન. જે સમાજના સ્ત્રી અને પુરુષ માટેના નિયમો જુદા હોય, હું એ સમાજની બહાર-બેદખલ રહેવાનું પસંદ કરીશ. અને હું તમારી જેમ શોખથી કે માનસિક વિકૃતિને પોષવા પોર્ન નથી જોતી, કોઈ મોકલે તો આઈ જસ્ટ
હેવ અ લુક. જો પોર્ન કે નોનવેજ મેસેજીસ શેર કરતી છોકરીને ચાલુ કે સ્લટ કહેવાય તો એવા છોકરાઓ કે પુરુષોને શું કહેવાય, પ્લીઝ ટેલ મી!”-તમારી દીકરીએ ફ્રસ્ટ્રેટ થઈને પોતાનો ગુસ્સો કાઢ્યો.

“આવાજ
નીચે. સ્ત્રીએ સ્ત્રી બનીને જ રહેવું જોઈએ, સંસ્કારી-સભ્ય-ઘરેલું. નો મોર
આર્ગ્યુંમેન્ટસ નાવ.”-તમારા પતિદેવે જાણે કોઈ જંગ જીતી લીધી હોય એવા પૌરુષીય ગુમાનથી કહ્યું.
અને ફરી તમારા સિવાયના ત્રણ સમાજિક પ્રાણીઓ
ગુસ્સ્સા-નારાજગી-અહંકાર જેવા ભાવો સાથે પોતાના મોબાઈલની દુનિયામાં ખોવાઈ ગયા. અને
થોડી વાર પહેલા જ્યાં યુદ્ધનું વાતાવરણ હતું ત્યાં નીરવ
શાંતિ ફેલાઈ ગઈ.
અને વિચારોના રમખાણથી બચવા તમે ટીવી ઓન કરો છો. અનાયાસે ટીવી પર તબુ અને સચિન ખેડેકરની જૂની મુવી "અસ્તિત્વ"નો વેધક અને અત્યારની પરિસ્થિતિને એકદમ અનુરૂપ લાસ્ટ સીન ચાલી રહ્યો છે. તમે હિમત કરીને ટીવીનું વોલ્યુમ વધારો છો, આસપાસ બેઠેલા ત્રણ સામાજિક પ્રાણીઓનું ધ્યાન દોરવા.
એક પ્રેમાળ માતા અને એક આદર્શ પત્ની એવી અદિતિ શ્રીકાંત પંડિતની ભૂમિકા ભજવી રહેલી તબુ ખુબજ સ્વસ્થતા અને નિર્લેપતાથી પોતાનો જિંદગી ભરનો આક્રોશ પોતાના પતિ અને પુત્ર સામે ઠાલવી રહી છે.
"મુઝે નહિ લગતા મેં કિસી ભી મામલે મેં પુરુષસે કામ હું. ઔરત હોને કે નાતે જો બાત મેરે લિયે ગલત હે વો તુમ્હારે લિયે ભી ગલત હોની ચાહિયે ઔર મર્દ હોને કે નાતે જો બાત તુમ્હારે લિયે સહી હે વો ઔરત હોને કે બાવજૂદ ભી મેરે લિયે ભી સહી હી હોની ચાહિયે. મર્દ ચાહે કિતની ભી ઔરતો કે સાથ દિલ બહેલા
લે, અપની બીવી સે વો ટોટલ વફાદારીકી હી ઉમ્મીદ રખતા હે. મર્દકા મન ક્યાં ઔરતકે મનસે અલગ હોતા હે? ઉસકી ઈચ્છાએ ક્યાં ઔરતકી ઇચ્છાઓસે અલગ હોતી હે? તનકી પ્યાસ જો તુમ્હારે શરીરકો જલાતી હે વો મેરે શરીર કો ક્યાં કમ જલાતી હે? ઔર અગર મેરે તનમેં યે પ્યાસ જગે તો મેં ક્યાં કરું? ઝોલી ફેલાકે
તુમ્હારે સામને ભીખ માંગુ? યા ફિર તુમ મુજ્પે કબ મહેરબાન હોંગે ઉસકા ઇન્તેઝાર કરું? ઐસી હાલત મેં મર્દ ક્યાં કરતા હે શ્રી? વો કભી ઔરત કે સામને ઝોલી નહિ ફેલાતા, ઔરતકી ઈચ્છા ચાહે હો ય ના હોય, વો અપની ભૂખ મિટા હી લેતા હે. ઔર ઇસ તરહ તુમને ભી કઈ બાર મુજ્પે બલાત્કાર કિયા હે. હા મેં માનતી હું કી અકેલેપનમેં મેને એકબાર, સિર્ફ એકબાર અપના સંયમ ખોયા, તુમને ભી કઈ બાર ખોયા. તુમ્હારે તો કઈ અફેર્સભી રહે ચુકે હે જો તુમ કન્વીનીયન્ટલી ભૂલ ગયે. ઔર ખુદ હી અપને આપ કો માફ ભી કર દિયા ક્યુકી
તુમ્હે લગા કે મર્દ હોને કે નાતે યે તુમ્હારા હક હે. કિસને દિયા યે હક તુમ્હે? "
તમને એકદમ હળવાશ અનુભવાઈ, જાણે તબ્બુએ અદિતિના રોષની સાથે તમારી વ્યથાને
પણ શબ્દો આપી દીધા.

પિક્સેલ:
સાચું-ખોટું, સારું-ખરાબ, સત્ય-અસત્યને કોઈ
જેન્ડર હોતું નથી. જે નિયમો-અપેક્ષાઓ-સંસ્કાર-સભ્યતાની આશા સ્ત્રીઓ પાસે રાખવામાં
આવે છે, એજ પુરુષોને પણ લાગુ પડે જ છે.
Comments