P.S. :: કાલ્પનિક અને વાસ્તવિક વિષયવસ્તુ ::
"ભૂલો ભલે બીજું બધું માં-બાપ ને ભૂલશો નહિ...
અગણિત છે ઉપકાર એના એહ વિસરશો નહિ ..."
ટીવી પર લોકલ ચેનલ ની પ્રભાત ભક્તિ પ્રોગ્રામ માં સુમધુર ભજન વાગી રહ્યું અને ...
" આ નવી પેઢી ના નવા તાયફા ... આ તે વળી કેવું ?
-- વર્ષો થી ચાલી આવતી પરંપરા છે કે લગ્ન કરી ને સાસરે જાય એટલે સ્ત્રી ને જ એડજસ્ટ કરવું પડે. બીજા ના ઘર માં રેવાનું ને પોતાની ચરબી બતાવાની એ તો વળી કેવું?
-- ગમશે, ચાલશે, ફાવશે પર તો સ્ત્રી નો સંસાર ચાલવો જોઈએ.. અને પતિ અને કુટુંબ ની ઈચ્છા ને સેવા માટે તો સ્ત્રી નો જન્મ છે !
-- જો આટલું પણ ના સમજાય તો તો તારો જન્મારો જ એળે ગયો રે ...
-- સ્ત્રી ને તો કેવી સ્પેસ , મોકળાશ ને મિત્ર ?
-- પુરુષ ને તો પચ્ચીસ લફડા ને કામ હોય, ઘર ને વર ને સાંભળી ને બેસે એ જ સન્નારી ! #@$#@%$^%$^&%&*^*%^&@#$@#%$#@%$^@^%^%$^$^%#^%$#&#%^ "
રુકાવટ કે લીયે ખેદ હે ...
મગજ એ પણ આગળ ના ડાયલોગ સાંભળવાની કે પ્રોસેસ કરવાની ના પાડી દીધી..
મારું ઘર, મારું કુટુંબ ને મારું અસ્તિત્વ .... બધું જ એક પળ માટે ધૂંધળું લાગ્યું ...
ને સબ-કોન્શીયસ માઈન્ડ માં થોડા દ્રશ્ય, સંવાદો અને લાગણીઓ પડઘાયા ..
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
" આ ઉનાળે ક્યાં જવાનો પ્રોગ્રામ છે પ્રભુ? "
" મથુરા વ્હાલા ના સાક્ષાત્કાર કરવા જવું છે , ચાલો આવાના ? "
"ના રે , અમારે તો બેબી ને રીડીંગ વેકેશન છે , પણ તમે સિધાવો છો તો તમરા "લાલજી " ની સેવા કરવાનો અવસર આ વખતે અમને આપજો પાછા .."
" હાસ્તો , મારા ઠાકોરજી ની પાકી સેવા જાળવવા તમારા જેવા ધાર્મિક ને લાગણીશીલ માણસ જ તો ખપે..
-- મારા લાલજી ને સવારે તમારે હાથે પ્રેમથી જમાડજો ને હા મીસરી તો તાજી જ ધરાવાની એ ભૂલતા નહિ .. --- મારી ગેરહાજરી માં કેરી ની સીઝન માં મારા ઠાકોરજી ને ધરાયા વિના કેરી ખાધી તો મારાથી ભૂંડો કોઈ નહિ યાદ રાખજો ..
-- અને હા આ કાળ ઝાળ ગરમી માં મારા લાલજી ને પાણી પીવા ની માટી ની સ્પેશિયલ મઢુલી મેં નાથદ્વારા થી મંગાવી છે એ યાદ કરાવજો, મારા લાલ ને ગરમી લાગે તો મારી સાત પેઢીઓ લાજે ........................ @#@!#$!$%#$%$#^$%^#$%^#^^$$%%^&^!@#@$#$%$%^$%#&^%^& "
લાલજી - ઠાકોરજી - શ્રીજીબાવા ની સેવા બીજા ના ઘેર પધરામણી કરે એ પહેલા તો એમને સાચવવા ની સૂચનાઓ નું લીસ્ટ એક થી વધુ વખત એક થી વધુ વ્યક્તિ ઓ ને કંઠસ્થ થાય એટલી વર જણાવામાં આવે..
અને હૈયું છલકાઈ જાય એ વિચારી ને કે - કેવો અસીમ પ્રભુ પ્રેમ !
કેવા હેત થી પ્રભુ ને નાના બાળ નીજેમ લાડ લાડાવાના અને એમની પ્રેમભરી આગતા સ્વાગતા કરવાની ...
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"કાકા , તમે તો ભારે કરી ! યુ.એસ. ની ટ્રીપ તો ગોઠવી દીધી પણ તમારા ડોગ નું શું ? સાથે લઇ જવાના કે ?"
" ડોગ ના કહો બોસ! "વિસ્કી" - કેવું નશીલું નામ રાખ્યું છે મારા હેન્ડસમ સને એના પેટ ડોગ નું ! મારા સન ને વિસ્કી વિના સહેજ ના ચાલે , એ તો વ્હીસ્કી ને ટ્રીપ પર સાથે લઇ જવાની જીદ પર હતો ! પણ એની ગર્લ ફ્રેન્ડે બૌ ફોર્સ કર્યો તો એને ઘેર વ્હીસ્કી ને મહેમાન બનાવાનો છે! જાહો જલાલી તો સંભાળ - ૧૦ પેજ લાંબુ લીસ્ટ આપ્યું છે મારા સને વ્હીસ્કી ની આદતો અને જરૂરિયાતો નું ધ્યાન રહે એ માટે.. "
"ના હોય કાકા ... ૧૦ પેજ લાંબુ ? એવું તો શું બધું ધ્યાન રાખવાનું તમારા ડોગ નું સોરી તમારી વ્હીસ્કી નું ? "
"વ્હીસ્કી ને માટે જુદો બેડરૂમ જોઈએ જ !
-- વ્હીસ્કી ને સવારે ૯ વાગા સુધી શાંતિ થી ઊંઘવા દેવાનું !
-- વ્હીસ્કી ઉઠ્યા પછી ૩૦ મિનીટ્સ માં બ્રેકફાસ્ટ જોઈએ - એકદમ ગરમ અને એલોંગ વિથ ફ્રેશ મીલ્ક્ શેક ! -- --- વ્હીસ્કી ને વોક પર મેડ સાથે નઈ મોકલવાનું ..... !$##@%$^%$^%^&^*&**#@$@$#^%$&^%*^&%*& "
દિલ વિચારી રહ્યું - કેટલાક ઘર માં ડોગ - સોરી વ્હીસ્કી તરીકે જન્મવા પણ કેટલા પુણ્યો કરવા પડતા હશે !!!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
" જો બેટા , હવે આમ ૭ વાગે ઉઠે એ ના ચાલે . પારકા ઘેર જવાનું છે!
-- સવારે સૌથી પહેલા ઉઠવાનું ને રાતે બધા ઊંઘે પછી ઊંઘવાનું !
-- અને આ શું વારે ઘડીએ એજ્યુકેશન ના સેમિનાર ને વર્કશોપ માટે અહી તહી રખડવાનું ? સારા ઘરની છોકરીઓ ને ના શોભે !
-- જો જોબ માંથી ટાઈમ મળે તો કુકિંગ ક્લાસ કર, થાઈ - મેક્સીકન - ચાઈનીઝ ને એવું બધું આવડે તો તારું "ગોઠવવામાં " અમને પણ સહેલું પડે ! "
"મોમ , મને ગુજ્જુ ડીશ આવડે છે એ બૌ છે ! કુકિંગ ઇસ નોટ માય કપ ઓફ ટી ! મને શોખ નથી! "
" શોખ ગયો ચુલા માં !
-- આ સેમિનાર ને વર્કશોપ ના સર્ટીફીકેટ તારા લગ્ન ના બાયોડેટા માં લખાશે ?
-- આમ ચપ ચપ જીભ ચાલશે તો પારકે ઘેર કેમ રેવાશે ?
-- ગાય ની જેમ રહેવાનું . ગમે કે ના ગમે , જેમ સાસરિયા કહે એમ કરવાનું . પોતાની જાત ને ભૂલી ને પતિ ને એના ઘરસંસાર માં જીવ પરોવાનો .
-- આ ડીગ્રી ને ભણતર થી કઈ ના વડે ! સાચું ભણતર દીકરી માટે તો સહનશીલતા અને મર્યાદા !
-- પતિ એટલે પરમેશ્વર અને એના બોલ બ્રહ્મ વચન એ યાદ રાખીશ તો સુખી થાઈસ ,
-- આ બધા પસ્તી ના પેપર ને રીસર્ચ કરવાથી કઈ નઈ વડે... "
પી.એચ.ડી ની થીસીસ સોરી પસ્તી ના પેપર્સ હાથ માંથી સરક્યા અને રહી ગઈ એક ટીસ .........
દિલ ના તો રડી શકે છે ના તો ફરિયાદ કરી શકે છે!
ફરિયાદ કરવી તો કોને કરવી ? -
પોતના ને ને પારકા ને?
બધું ચલાવી લેવાનું છે , કોમ્પ્રોમાઈઝ કરવાના છે.. એડજસ્ટ કરવાનું છે!
પોતાના કેરિયર ને શોખ ને સ્વાહા કરી બીજાના ઈશારે કઠપુતળી બની નાચવાનું છે ...
પોતાનું અસ્તિત્વ ૨૦-૨૨ વર્ષ પછી સાવ જ ઓગળી નાખવાનું છે એ પણ એક શબ્દ પણ બોલ્યા વગર!
દિમાગ માં ઘમાસાણ છે !
વિચારો નો વંટોળ છે!
૨૦-૨૫ વર્ષ ના વાવેલા સપના , અને અલાયદું નોખું વ્યક્તિત્વ સાચવવા લડી લેવાની ખુમારી છે!
પોતાના અસ્તિત્વ , પોતાના ઘર ને પોતાના કુટુંબ ની શોધ માં ભટકવાની વિવશતાને પરાસ્ત કરી "પોતાનું " પોતે સર્જવાની હામ છે!
અને એક દિલ ને દુભાવતો પ્રશ્ન છે ....................
" જે સમાજ પથ્થર ને શ્રદ્ધાથી પુજે છે અને જીવ ની જેમ જાળવે છે ,
પોતાના ભગવાન ને બાળ સ્વરૂપે લાડ લડાવે છે ,
પોતાના પાલતું જાનવરો ને પોતાના સંતાન સમકક્ષ લાગણી ને પ્રેમ આપે છે ,
એ જ સમાજ પોતાની વ્હાલસોયી દીકરી ને વળાવતા શા માટે જાનવર[ગાય ની જેમ સૌને પોતાના લોહી થી પોષવું ને ગધેડા ની જેમ વૈતરું કરવું , દફણા પણ ખાવા અને એક હરફ ના ઉચ્ચારવો ! ] બનવા મજબુર કરે છે ? "
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
જે છોડ તમે આટલા હોંશ થી ને પ્રેમથી વાવો છો , ૨૦-૨૫ વર્ષ એને નિયમિત પ્રેમ ની હુંફ, લાગણી ના જળ ને સલામતી ના છાયા માં ઉછેરો છો એને લગ્ન નામના એક પ્રસંગ પછી જડ મૂળ થી ઉખેડી નાખો છો ...
શું એ છોડ ને જ્યાં નવેસર થી રોપવાનો છે એ જમીન ને આ છોડ ની સ્વભાવગત જરૂરિયાત ને લાક્ષણીકતાઓ જાણવાની જવાબદારી ભૂલી નથી જતા ?
શું છોડ ને જ ગરજ છે ઉગવાની ?

Comments
point is not prooving oneself,point is to fight against injustice...here i like to gv example of bhagvadgita...y arjun was not feeling wel?cz it was the bettle against his own family...similarly,ved vyas knew tht one need to fight against one's family in many sense...being a woman,y she has to compromise her thoughts while making a life's decision?y cnt she express her views regarding life,partner,degree etc?b a rebel...
Whatever you have written was correct by and large before a decade or so. Now-a-days also it may be true in some cases, but situation has changed a lot in last few years.
Yes, I agree that the social system in our country, or in many other countries, is that after marriage the girl leaves her parental home and go to her new home. Naturally some adjustment will require. (We adjust ourselves even when we visit someone as guest.) Some adjustment is being done by husband in her in-laws also, which may not be easily visible. But after all staying together requires adjustments.
Other thing is that marriage not a full stop for career of a girl. If you look around, you will find a lot of women who are married and have achieved desired career. From a computer operator to an industrialist or chair-person of a large private sector bank, women are there. So it is depend on the choice. Yes, the girl should be open and firm in her views about her career before marriage and should loudly express it to everyone concerned and she should select her husband accordingly. You can not have your cake and eat it too. Some adjustment/sacrifice-of-choice will require in personal life to achieve the desired career. The same is true for man also.
I think just like you, i like ur article, & also read some book, blog on on this point. But what is the meaning to write all these. It change our society thought? girl should be strong & follow teat for tat.