“મત દાન” V/S “મતિ-દાન” “બેબુ, જલ્દી તૈયાર થઇ જા, આજે બધાને રજા છે તો મેં અને તારા પાપાએ મુવી નો પ્લાન બનાવ્યો છે!”- ડાયનીંગ ટેબલ પર નાસ્તો સર્વ કરતા મમ્માએ હોલીડે નો હોલી પ્લાન પ્રેઝન્ટ કર્યો! " મોમ , ડેડ .... આજે કેમ રજા છે ખબર છે ને ? આજે તો આપણે વોટીંગ કરવા જઈશુંને ? આઈ એમ એક્સાઈટેડ , હું ફર્સ્ટ ટાઈમ વોટ કરીશ એટલે ... એન્ડ પાપા તમે કોને વોટ આપવાના ? મેં તો બધાજ કેન્ડીડેટસ ના પાસ્ટ પર્ફોરમંસ અને ફ્યુચર કમીટમેન્ટ ની રીસર્ચ કરીને જ નક્કી કર્યું છે કે હું કોને વોટ આપીશ .. અને હા , આ વખતે મોમ ને પણ વોટીંગ કરવા લઇ જઈશ ... " - દીકરી ની વાત સાંભળી ન્યુઝ પેપર નાં કોઈક પેજ માં ખોવાઈ ગયેઆ પપ્પા જાણે જાગી ઉઠ્યા .. " તને પોલીટીક્સ માં શું ખબર ...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)