" એમ.આઈ.એલ. , મારે એક બુક લખવી છે... કૃષ્ણ સાથે ના સંવાદ માં રોજ બરોજ ના નાના-મોટા પ્રશ્નો નું સરળ શબ્દો માં નિરાકરણ.. કોન્સેપ્ટ કેવો છે? ગઈ કાલ રાત નું દિમાગ માં ફરે છે અને આજે લાસ્ટ પેપર છે પણ જીવ એમાં જ ગુંથાયેલો છે! "
" ચાલુ કરો ત્યારે! મસ્ત કોન્સેપ્ટ છે ! ફર્સ્ટ કોમ્પ્લીમેન્ટરી કોપી બુક ની મને આપવાની ! "
એક નાનકડા વિચારે આજે બાદ સ્વરૂપ લીધું - " Q & A with our beloved yuva God Krushn " સ્વરૂપે..
જોત- જોતા માં હર્ષ ની ૨ પ્રશ્નોત્તરી આવી ગઈ, એકદમ ફિલોસોફીકલ ...
http://mountmeghdoot.wordpress.com/2011/12/05/q-a-with-our-beloved-yuva-god-krushn-1/
http://mountmeghdoot.wordpress.com/2011/12/07/q-a-with-our-beloved-yuva-god-krushn-2/.
ભગવાન માં ના માનવાવાળી એવી મેં પણ હોંશે હોંશે વાંચી ... અને માણી..
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
" એમ.આઈ.એલ , હવે આગળ Q & A સુઝતા નથી.. શું કરું? "
" આજુ બાજુ નજર કર.. પ્રશ્ન જ પ્રશ્ન છે! દરેક સંબંધ અને લાગણીઓ અંતે આપણને ગુંચવે છે, મૂંઝવે છે .. તો મંડી પડો , સંબંધો ના સરવાળા , બાદબાકી , ગુણાકાર ને ભાગાકાર કરવા! "
મારી જ સલાહ તો ગમી મારા જમાઈરાજ ને , પણ આખરે એ સંબંધો ના સમીકરણો સોલ્વ કરવાની જવાબદારી મારે માથે જ આવી!
અને એ વાંચવાની અને સહન કરવાની જવાબદારી તમારે શિરે !
તો તૈયાર છો ને એક નાસ્તિક ની પ્રભુ સાથે ની વાત-ચિત માણવા ?
તો વાંચો :
"Interaction with our beloved god Krushn, in Bhumika Shah ishtyle.. " - http://wp.me/p1 M9oN-4d

"Interaction with our beloved god Krushn, in Bhumika Shah ishtyle.. " - http://wp.me/p1
Comments
i m an orkut frnd to fan and now follower