અને એ બારી ની બહાર ના એ રસ્તા {જ્યાંથી રોજ સ્કુલે જતા આવતા } ...
એ નાનું મેદાન {જ્યાં રમી રમીને બાળપણ ઘસાઈ ને યુવાની બન્યું } ....
એ મંદિર {જ્યાંના પ્રસાદની લાલચે ભગવાન માં અસ્થા જગાડી }....
એ ગોઠિયા મિત્રો {... જે હવે મારી દીકરી ના મિત્રો ના માં-બાપ ના રોલ માં પલોટાઈ ગયા છે }
- -------------------
- -------------------
એ બધું કેમ એટલું અજાણ્યું લાગે છે ?
બધું જો આટલું બદલાઈ ગયું છે તો એ બારી માં બેસી ને ખુલી આંખે જોયેલા સપના હજુ કેમ આટલા ઘેરા , તાજા અને "પોતાના" છે ?
એ સપના ઓ ને કેમ સમજાવવું કે એ બારી ની સાથે બધું છૂટી ગયું !
-- કોઈ મહાન માણસ ના શબ્દો નથી પણ એક બીલો એવરેજ ને શરેરાશ કરતા વધુ દીફેકટીવ દિલ ની સાઈલેન્ટ સિસકીઓ ....
Comments
shu lakho tame..romate khade ho jate hai...