Skip to main content

" She’s not a baby anymore .... She started school this morning .... "


મારી હીર નો સ્કુલ માં પહેલો દિવસ.. પહેલું અઠવાડિયું ...

કદાચ લગ્ન બાદ વિદાય વખતે  એટલું દુખ્યું નથી જેટલું આ પહેલા અઠવાડિયા માં કઠ્યું !!!
કેમ?
ખબર નહિ!

આમ તો હીર ની નવી દુનિયા માં શુભ શરૂઆત થી ખુશી પણ થઇ , પણ દિલ ના એક ખૂણે કૈક તો અટવાયું !!

નાના ભૂલકાઓ ની "માં" થી દુર, અજાણી જગા ને અજાણ્યા લોકો વચ્ચે આવી જવાની વેદના અને એ વેદનાની   બાળસહજ રુદન થી અભિવ્યક્તિ વચ્ચે , મારી "મીઠ્ઠી" , મારી "હીર" , એક પણ આંસુ પાડ્યા વગર , હસતા રમતા , પહેલા જ દિવસથી નવી દુનિયા માં સમાઈ ગઈ એનું અચરજ ને ખુશી બંને થઇ!

પણ હજુ દિલ માં એ ચચરાટ છે અને કદાચ એનું કારણ પણ હવે સમજાયું છે! 
શું? 
મારા શબ્દો માં નહિ પણ કોઈ અજાણ્યા લાગણીભીના દિલ માંથી આ "સમ-વેદના" પહેલા જ લખાઈ ગઈ છે ....
..................................................................................................................................

"She started school this morning,
And she seemed so very small.

As I walked there beside her
In the Kindergarten hall.
And as she took her place beside
the others in the class,
I realized how all too soon
Those first few years can pass.

Remembering, I saw her as
She first learned how to walk.
The words that we alone made out
When she began to talk.

This little girl so much absorbed
In learning how to write.
It seems as though she must have grown
To girlhood overnight.

My eyes were blurred by hastily
I brushed the tears away
Lest by some word or sign of mine
I mar her first big day.

Oh how I longed to stay with her
And keep her by the hand
To lead her through the places
That she couldn’t understand.

And something closely kin to fear
Was mingled with my pride.
I knew she would no longer be
A baby by my side.

But she must have her chance to live,
To work her problems out,
The privilege to grow and learn
                                                                                        Llife is all about.

And I must share my little girl
With friends and work and play;
She’s not a baby anymore –
She’s in Kindergarten today.
"
-- Author :: unknown ...



Comments

Snehal Gandhi said…
It is really an experience of dual kind of feelings when our pampered and protected child goes to playgroup for the very first time among all unknown people...

But afterwords, they start feeling homely there with new friends and teachers...

As a mother I also felt the same when I put Prisha to Kindergarten very first time.. A mixed and unimaginable experience...
bhumika said…
@snehal..
u r right dear :)

may be our life has been centered to our kid very tightly and so when they slowly move out of the circle we feel a little worried, surprised, happy and lot more!

its really tough to cope wid this mixed feelings though!
:)
Anonymous said…
ચાલો એક વસ્તુ સારી છે હીર ખુશ દેખાય છે...બાકી સ્કુલના પહેલા દિવસે રડવાનું એ તો બધાનો જન્મસિદ્ધ અધિકાર છે... :)
Unknown said…
વર્ષ ૨૦૦૭ માં સવા-બે વર્ષની ઉમરે યથાર્થને પહેલી વખત બાલમંદિરમાં મુકવા ગયો ત્યારે આવી જ લાગણી થયેલી . લગભગ બે કલાક બહાર ઉભી ખાતરી કરેલી કે તે રડતો તો નથી ને . એક અઠવાડીયુ રોજ રડતો એટલે "હજી તો નાનો છે તેમ વિચારી" છેવટે બાલમંદિરમાં મોકલવાનું જ બંધ કરી દીધુ . આજે જ્યારે તે ફસ્ટમાં છે અને રોજ મુકવા જતી વખતે જ્યારે નાના બાળકો ને રડતા જોવ છુ ત્યારે તે જ લાગણી આખા શરીરમા વિજળીની જેમ ફરી વડે છે.
bhumika said…
@સાક્ષર
એકદમ સાચી વાત !
ત્યાં પહેલા અઠવાડિયા માં રોજ એક જ લય , તલ ને રાગ થી રડતા ટેણીયા ઓ ને જોઈને એમની મમ્મી ઓ પણ રડવા નું શરુ કરી દેતી!

જો કે મારા કેસ માં હીર હસતા રમતા, મને બાય પણ કીધા વિના સ્કુલ માં અંદર દોડી જતી ને હું તો પણ રડી પડતી!
:)
bhumika said…
@જાગ્રત
સાચી વાત છે ! ખુબ જ કપરું છે પોતાના સંતાન ને રડતું જોવું, ભલે ને ખોટા કારણ કે ખોટી જીદ થી કેમ ના રડતું હોય!

જોકે હીર ને મારી જોબ ના કારણે કદાચ એક જુદી જ પ્રકાર ની લાઈફ મળી છે ! અને એની આ અલગ લાઈફ ની સ્વતંત્રતા અને સ્પેસ ના કારણે હીર માં એક ગજબ આત્મવિશ્વાસ અને હિંમત છે! એટલે નવી પરિસ્થિતિ માં એ ખુબ જ સહજતા થી ભળી જાય છે! અને જરૂર પડે ત્યાં લડી પણ જાય છે! :)

યથાર્થ ને ખુબ વ્હાલ :)
Jignesh Gohel said…
It is to early for me to realize the feeling but i still remember the days when my dad first time dropped me to school....With strange people around us and that muchhad sir :) i was bit scared but was happy at that time becoze each new student was distributing cookies...that was big for child like me hahaha...

@bhumika mam

heer bahu moti thai gai chhe really...time kem jay chhe khabar nathi padati...ek divas life aam j pasar thai jase !!!
Aakanksha said…
Heer is like me.... hasti hasti jaay chhe.... Rockstar nu rocking start....
bhumika said…
@જીગ્નેશ

હા , જાણે સમય ફૂલ સ્પીડ માં જાય છે!
મને પણ બહુ જ નવાઈ લાગે છે , મારી નાનકડી પરી આજે યુનિફોર્મ પહેરી ને ચપડ ચપળ બોલી સ્કુલે જતી થઇ ગઈ!

સ્કુલ ડેઝ યાદ કરવાની અલગ જ મઝા છે! :)
bhumika said…
@આકાંક્ષા
હા રે !
હીર તારા જેવી જ થવી જોઈએ !
એકદમ ફાયર બ્રાન્ડ, બોલ્ડ , બ્યુટીફુલ ને ફૂલ ટુ બ્રેઈની !!!

એમ પણ એની બર્થ ડે - રાની લક્ષ્મી બાઈ, સુસ્મિતા સેન ની સાથે છે! :)
Dhaivat Trivedi said…
I m unable to explain such emotion but i can feel the Heer's joy and ur pain too. Good luck to ur Mitthi.
bhumika said…
@ધૈવતસર..
આપના શુભઆશિષ માટે ખુબ ખુબ આભાર !
:)
Lucky u .... ke heer radtinathi ... baki balako ni sathe maa pan radi jati hoy chhe joyelu chhe..

Popular posts from this blog

"While wiping Evil thoughts from devil Head! "

"Finish your household stuff early today. today Bhabhi is visiting us with her parents. [bhabhi - my beloved jethani , who s more friend n less jethani!] ,should i bring some cold-drink from out? " - keyur asked me takin last Byte of RAJBHOG! [ RAJBHOG - on every saturday  keyur keeps fast, so we do have a heavy menu for dinner, n i call it rajbhog. , FAST - in our definition, havin Fast means just changing menu, eat lots of fruits/ moraiyo/sabudanani khichadi/ sukibhaji/bataka ni chhin/ waffers/ sabudana na vada... n list goes on!, i may not be too good in cookin variety of Routine Food, but i am master in cooking "FARADI FOOD" !] "Ahha, thats Good. why dont u bring fanta/mirinda/mango drink [ as this drinks resembles to juice, they provide good choice!] ? dont forget to bring fruity for hetvi! she will not have anything else then that! , hey keyur - have i told you ,-You Are the Best husband in the World? " - i smiled back, knowing keyur will not a...

લાઈફ સફારી-૧૧૪: : મેનેસ્ત્રુંપીડીયા- ગર્લી પ્રોબ્લેમનું કોમિક સોલ્યુશન

***  લાસ્ટ વિકમાં સૌથી વધુ ચર્ચાયેલા અને ગુગલ પર સર્ચ થયેલા ઇન્ડિયન કોણ ? જો તમારો જવાબ હશે - નરેન્દ્ર મોદી , નીતીશ કુમાર , લાલુ યાદવ , અરવિંદ કેજરીવાલ - તો બોસ - તમે કૈક મિસ છો ! બિહારની ચુંટણીની ચર્ચામાં તમે કદાચ એ ગોસીપ મિસ કરી દીધી છે - જે આમ તો એકદમ હોપલેસ અને ફાલતું ઇસ્યુ પર હતી , છતાં આખા ભારતે એના પર આઘાત - પ્રત્યાઘાત આપ્યા હતા . સોશિયલ મીડિયામાં જેણે એક બોલ્ડ ટોપિક પર ચર્ચા આરંભી દીધી હતી . હજુ ધ્યાનમાં નથી આવતું ? કલુ આપીયે ? આપણે અહી વાત કરી રહ્યા છે બોગ બોસ -8 ના એક ચર્ચાસ્પદ સ્પર્ધક અને બોલીવુડની એક ગુજ્જુ અભિનેત્રી વચ્ચે છેડાયેલા જંગની કે જેને લોહીયાળ રંગ લીધો ! નાં , આપને કોઈ બોલીવુડીયા ગોસીપ નથી જ કરવી . પણ આ વાક - યુદ્ધનાં છેડે રહેલા એક ગંભીર પ્રશ્ન પર વાત કરવાની છે . તો આ સામાજિક પ્રશ્ન સુધી પહોંચવા જાણીએ આ હાઈ - પ્રોફાઈલ ચર્ચા . *** બીગ બોસ -8 માં અત્યંત ચર્ચાસ્પદ રહેલા સ્પર્ધક કુશલ ટંડને સ...

ડિયર MEN ~ આઈ એમ સોરી. હું દિલગીર છું!

ડિયર MEN, STAY સ્ટ્રોંગ! LEARN to સે SORRY! Keep યોર વોઇસ Low. થિન્ક before યુ Act or Speak! યુ આર ઈન અ TRAP. યોર existence ઇઝ ઈન deep dark! કેમ? આ સવાલ નો જવાબ એક વાર્તાથી આપુ? *** એક નાનું શહેર છે. ટાઉન પણ કહી શકો. અહીં રહે છે આપણી વાર્તાનો મુદ્દો અને મૂળ. આ વાર્તામાં આપણે એક મુદ્દા ને અનુલક્ષીને બે પરિવારોની વાત કરવાની છે. તો આ બે પરિવારો પૈકી એક પરિવારને આપણે કહીશું "અસામાજિક" માતા-પિતા અને બીજા પરિવારનો ઉલ્લેખ આપણે કરીશું એઝ "સંસ્કારી-સર્વગુણસંપન્ન" માતા-પિતા. તો આપણા આ ટાઉનના હૃદય સમાન વિસ્તારની એક જાણીતી સોસાયટીમાં આ બે પરિવારો બીજા સોએક પરિવારો સાથે રહે છે. સોસાયટીના કોમન ગાર્ડનમાં આ બંને પરિવારોના બાળકો પોતાના મિત્રો સાથે રમે છે. અચ્છા- તો એમાં મુદ્દો શું છે? અને વાર્તા કેમ માંડી છે? જો આ વાંચનાર તમે પુરુષ છો તો -આ મુદ્દો તમારા માટે  ખુબ મહત્વનો છે, અને જો તમે સ્ત્રી છો તો તમારા માટે આ વાર્તાનો સાર વધુ મહત્વનો છે. અચ્છા તો વાત છે એક સાંઝની. "અસામાજિક પરિવાર" અને "સંસ્કારી પરિવાર" ના બાળકો રોજની જેમ પોતાના મિ...