“e_વાચક-૨૦૧૦” માં પબ્લીશ થયેલો મારો ફર્સ્ટ આર્ટીકલ ...
http://docs.google.com/fileview?id=0B1xd-zTpPPu7YWE4YzIyNTAtOGM1Yy00YWQyLTgxMDktNGY2MDRjN2UzYjJm&hl=en&pli=1
http://docs.google.com/fileview?id=0B1xd-zTpPPu7YWE4YzIyNTAtOGM1Yy00YWQyLTgxMDktNGY2MDRjN2UzYjJm&hl=en&pli=1
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"વર્કિંગ વુમન અને વાંચન! "
"
ઉફ્ફ્ફ ...
૧૦.૩૦ વાગ્યા.. હાશ કેયુર અને હીર પોઢી ગયા હવે જરાક આજ ના ન્યુઝ પેપર પર નજર ફેરવી જોઉં!
પેપર હાથ માં લેતા જ વિચાર આવે છે- " આજે તો મંગળ વાર ... અરેરે રે , આજે તો મહીલ વિશેષ પુરતી હશે! એમાં તે વળી શું વાંચવાનું? ટાઈમ પાસ કરવા પણ જો એ ભૂલ થી વાંચી જાય છે તો મન માં એક ચચરાટ થઇ જાય છે , એક તો સમય બગડ્યા નો અને બીજો અપરાધભાવ! "
મન ચકડોળે ચડ્યું અને અનિચ્છા એ પણ પુરતી ના પાના ફેરવી કૈક વાચવા યોગ્ય મળે તો .. ની શોધ આરંભાઈ...
[૧]પતિ ને કેવી રીતે ખુશ રાખવો ! { શું સાસુ માં ને ફોન કરી ને આ ઉપાય પૂછવો વધુ અસરકારક ના રહે? લેખ ને અનુસરતા કયાંક "આપડા વાળા " ની જગ્યા એ "બીજી નો" ખુશ થઇ જાય તો ? }
[૨]મન ના માણીગર ના મન સુધી પહોંચવાના રસ્તા! { જી.પી.આર.એસ. અને ગુગલ મેપ ના જમાના માં હજી જરી પુરાના રસ્તા અનુસરયી તો મૂરખ કોણ? આપડે જ તો ! }
[૩]નોકરિયાત મહિલાઓ ની જાતીય સતામણી { જેને ના અવળે એને પણ જાતીય સતામણી શીખવાડી દે એ હદે પ્રસંગો નું પિષ્ટ -પીંજણ કરાય છે અને અંતે નોકરિયાત સ્ત્રી ઓ માટે હદ-સરહદ- વાડા નક્કી કરી , તેમણે શું શું ના કરવું ની લાંબી લચક યાદી પકડાવી દેવાય છે! }
[૪]ઘર ની સજાવટ { જો લેખ ને અનુસરીએ તો "ઘર" ની સજાવટ માં "વર" ની પતાવટ થઇ જાય !! }
[૫]ત્વચા ની સંભાળ
[૬] હવસ ની આગ - લઘુ કથા { !!!! કથા ? કે સેક્સ્વ્યથા ? }
[૭]શયનેષુ રંભા : પતિ ની પસંદ બનો { કોના પતિ ની પસંદ ?? }
.............................. ........................
ક્રેપ ... ક્રેપ.. .ક્રેપ...
ઉભી થઇ, ફ્રીઝ માંથી એક ચિલ્ડ બોટલ કાઢ્યો અને પાણી વડે દિમાગ ની ગરમી ને ઠંડી પાડવા નો પ્રયાસ કર્યો!
સ્ટોર રૂમ માં પડેલા બૂક શેલ્ફ માં થી અનાયાસે જ એક બૂક હાથ માં આવી ...
વાંચવા ના મુડ નું તો મર્ડર [ ઇમરાન ભાઈ ને મલ્લિકા બેન વાળું ની હો! ] જ થઇ ગયું હતું..
છતાં પુસ્તક હાથ માં લેતા જ યાદ આવ્યું, આ તો લાસ્ટ વિક માં જીજાજી પાસેથી ખાસ આગ્રહ કરીને વાંચવા લઇ આવેલી તે જ પુસ્તક છે ! પપ્પા ની બીમારી ને કારણે જે વાંચ્ય વગર જ શેલ્ફ માં આવી પડ્યું છે!
અને દિલ ને ખુશી થઇ - હાશ... નિંદ્રા પહેલા દિમાગ ને થોડો પોષક આહાર મળશે!
આદત મુજબ પુસ્તક શરુ કરતા પહેલા ઉપર્છલા પાના ફેરવતા એક હાઈ લાઈટ કરેલ પેરા મળ્યો ::
"સ્ત્રીના ચાર પ્રકારના ભેદપ્રભેદ શાસ્ત્રોમાં વર્ણવામાં આવ્યા છેઃ’પદમિની’,'ચિત્રિણી’,'હસ્તિ ની’અને ‘શંખિણી’.આમાં એક નંબર બેસ્ટ છે અને ચાર નંબર વર્સ્ટ છે.પણ બીજો અને ત્રીજો નંબર મધ્યમ છે.આ ચારેય લક્ષણૉ કળિયુગમાં એક જ સ્ત્રીમાં મળી રહે છે.એને ઓફિસગર્લ કહેવામાં આવે છે."
પુસ્તક એક આક્રોશ સાથે પાછું શેલ્ફ માં મુક્યું અને મન ચકડોળે ચઢી ગયું!
Comments
ફોન કરો એડિટરને અને સજેસન આપો ...
તમે વર્કીંગ વુમન છો અને સાથે સારા વાચક ને સારી રીતે એનાલિસીસ કરી શકો છો. તો તમારા સલાહ સુચન કાને ધરે ... :D
નૈ તો એકતા કપૂરે એક ઇન્ટર્વ્યુમા કહ્યુ હતુ કે ભારતમા ૯૦% કર્તા વધુ સ્ત્રીઓ સાડી પેહેરે છે ને હુ એમને ધ્યાનમા રાખીને સીરીયલ્સ(કકળાટ) બનાવુ છુ...સૉ મે બી મેગેઝીનવાળા પણ એ જ આધારે કન્ટેન્ટ રાખતા હશે.
Statistics ni bhasha ma kahu to normal ( within limit of 2 standard deviation ) ma tame ke hu nathi aavata..
tamari aa post par haju sudhi 2 posts...!!
TRANSITION blog ni "સૈનિક શું કામ લડાઈ કરે છે ?" post par loko e "NO COMMENTS" kari ne hath uncha kari didha 6.. to same e j blog ma "Pakistan ka naya gutka : Sania Bhabhi " ne 5 comments... Aa baju mari community haju pan kumbhkaran ni jem suti 6...
Aa badhu kharekhar loko ne boring lage 6..
આપણે કેટલા ટકા ????
lakho koi, free relationship, romance, love, break up, sex, rape jeva topic par..... aa maha-mahenate bhega karel followers ni sankhya 71 mathi >1000 thai jashe...
u said really well...let start a new way...
but overall very good article. but now a days 1 thing is fixed, we gals r always taken for granted.
kyarek koi working womam pati ne fariyad karse to pati am j kese k me tane nati kahyu nokri kar, kam kar... soooo?????
secondly, the thought the writer conveys.
well, there are still many silly girls, no matter they are working or not, who think that boyz,bfs, husbands can be seducted by idiotic short-cuts, which they hunt for from equally stupid friends and newspapers. no matter, newspaper need to sell such articles!!
moreover, writer of this humble comment staunchly believes that there's no classification like working women and housewives. the only classification is Stupid Girls, and Thoughtfull girls.
the solution to that women oriented articles.... the names of such columns/supplimentaries/newspapers/magazines should be changed from "StriO maatenu" to "Akkal vagarni striO maatenu", the other type of women/galz can read the sensible literature, 'cause business standard, the economist, the economic times, newsweek, capital market and many other media don't come with tags like "AKKALVALA PURUSHO MAATENU MAGAZINE"!!!!