"you are very lucky bhumika!!! " સાંભળી ને હું હસી પડી... મારી આસ પાસ બેઠેલા મારા મિત્રો [ આ સંવાદ ચાલતો હતો ત્યારે હું train માં હતી!] ને લાગ્યું એમાં શું હસવા જેવું છે? ફક્ત એક complement તો આપી છે! --- હસતા હસતા હું મારા જ વિચારો માં ખોવાઈ ગયી હતી ..... હું વિચારી રહી હું કેટલી નસીબદાર!!! back to flashback :: ---મારું ssc નું વર્ષ .. ભણવામાં આમ હું બૌ હોશિયાર -બૌ ની કહું, પણ હું સારી એવી મહેનત કરી જાણું એટલે હમેશા મારા class માં ૧ થી ૫ માં નંબર લાવું જ! મને ભણવાનું બૌ ગમે એમ કહી જુઠ્ઠું ની બોલું પણ ત્યારે મારી પાસે ભણવા સિવાય કોઈ કામ નહિ અને મારા મિત્રો ભણવામાં બૌ હોશિયાર એટલે એમને જોઇને હું પણ ભણી લેતી.... પણ હું ssc માં આવી ત્યારે મારા પપ્પા નું એક જ સ્વપ્ન , કે મારો board નંબર આવે.. મેં પણ એમનું સપનું સાકાર કરવા બૌ મહેનત કરી.. અંતે અમારી ઇન્તેઝારી પૂરી થઇ અને result નો દિવસ આવ્યો... હું ૧ mark માટે board માં નંબર ના લાવી શકી..... "માત્ર ૧ માર્ક!" --- અને મારા પપ્પા નું સપનું તૂટ્યું... એ દીવસે મેં મારા પપ્પા ને પહેલી વખત રડતા જોયા... ...અને હ...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)