" એમ.આઈ.એલ. , મારે એક બુક લખવી છે... કૃષ્ણ સાથે ના સંવાદ માં રોજ બરોજ ના નાના-મોટા પ્રશ્નો નું સરળ શબ્દો માં નિરાકરણ.. કોન્સેપ્ટ કેવો છે? ગઈ કાલ રાત નું દિમાગ માં ફરે છે અને આજે લાસ્ટ પેપર છે પણ જીવ એમાં જ ગુંથાયેલો છે! " " ચાલુ કરો ત્યારે! મસ્ત કોન્સેપ્ટ છે ! ફર્સ્ટ કોમ્પ્લીમેન્ટરી કોપી બુક ની મને આપવાની ! " એક નાનકડા વિચારે આજે બાદ સ્વરૂપ લીધું - " Q & A with our beloved yuva God Krushn " સ્વરૂપે.. જોત- જોતા માં હર્ષ ની ૨ પ્રશ્નોત્તરી આવી ગઈ, એકદમ ફિલોસોફીકલ ... http://mountmeghdoot.wordpress.com/2011/12/05/q-a-with-our-beloved-yuva-god-krushn-1/ http://mountmeghdoot.wordpress.com/2011/12/07/q-a-with-our-beloved-yuva-god-krushn-2/ . ભગવાન માં ના માનવાવાળી એવી મેં પણ હોંશે હોંશે વાંચી ... અને માણી.. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ " એમ.આઈ.એલ , હવે આગળ Q & A સુઝતા નથી.. શું કરું? " " આજુ બાજુ નજર કર.. પ્રશ્ન જ પ્રશ્ન છે! દરેક સંબંધ અને લાગણીઓ અંતે આપણને ગુંચવે છે, મૂંઝવે છે .. તો મંડી પડો , ...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)