" હુ ઈઝ ગેટીંગ મેરીડ સો અર્લી ? "- આજકાલ ડીનર ટેબલ મેટ્મોરનીઅલ કાઉન્સેલિંગ સેન્ટર વધુ લાગે છે એવો માહોલ છે! " અગેન અ રીચ , સેટલ્ડ, ડેસ્પરેટ ફોર મેરેજ - મેચ ! બટ ફોર અ ચેન્જ - "વુડ બી બ્રાઇડ " ઈઝ ચેન્જડ! "- ખલ્લાસ ૨ કલાક માટે નો નાસ્તો મળી ગયો પૂરી બ્રિગેડ ને! "ડોન્ટ લુક એટ ભુમિકા ! હાઉ શી કેન બી "વુડ બી બ્રાઇડ" ? આઈ મીન , શી ફોલ્સ ઇન ફીમેલ કેટેગરી ? એક પણ એન્ગલ થી લાગતું નથી! " - વેફર ની સાથે ભુમિકા નો નાસ્તો શરુ થયો! "સ્ટોપ ઈટ ગાયઝ! ઇટ્સ સીરીયસ! " - એટ લીસ્ટ મેરેજ ટ્રબલ માં તો - એક લડકીહી દુસરી લડકી કે દર્દ કો સમઝ સકતી હે .. પ્રુવ કર્યું મારી ડીયર રૂમી એ! " ઓબ્વીયઝ્લી , ઇફ સમવન ઈઝ ગેટીંગ મેરીડ વિથ ભુમ્સ , હી મસ્ટ બી સીરીયસ- એટલીસ્ટ મેન્ટલી ! " .. મિત્રો ના બુમ બરાડા અને ધમાલ માં કદાચ વધુ પડતું જ ખવાઈ જતું , તો પણ માસી પ્રેમથી , આગ્રહ કરીને બધાને જમાડે . કદાચ એટલે કે આ એમના માટે બીઝનેસ નથી.. દીકરીઓ ને દીકરા ના યુ.એસ. સેટલ થયા પછી વસ્તી શોધવાનો રસ્તો માત્ર છે! માસી એ ક્યારનું...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)