Skip to main content

Posts

Showing posts from December, 2010

"A lot can happen over a TEA" !

" OMG !!! why ? why i am hell alone when am badly messed up in any problem ? " - listening music, talking with friends , reading news papers nothing was working to light up my rotten mood!  Crying is not always solution... but who needs solution in any case?  and what can help me ?   I asked myself... " A soul to listen me not just my words... , to notice my pain not just tears... " Now thats something tough to search - as even Google says "no match found " for above criteria!  after a while ,  messed up mind felt a miracle... Me and a cup of TEA , when together....  I feel so much sorted and relieved!     ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ "Daddu, Its too tough! I am feeling to much alone! I need you here, right now, right away! " - i knew i was behaving like a small kid, but its fun to behave so wid DAD!  " You know it is not possible! stop beha...

પપ્પા ..... તમે સાંભળો છો ને ?

1st  November  , 2010 ... "ભૂમિકા , હવે અગ્નિસંસ્કાર આપતી વખતે પાપા ને માટે ટે લીધેલી બધી બધા ઓ મૂકી દેજે... "- ઉર્વી એ પ્રેમથી મારા ખભો પસવારતા કહ્યું ..  " હા, તમે બંને બહેનો , પાપા માટે દીકરા સમાન હતી તો અગ્નિ સંસ્કાર પણ તુ અને ઉર્વી જ કરો એવી મમ્મી ની ઈચ્છા છે . "- જીજાજી એ  માથે હાથ ફેરવતા કહ્યું ... ૧૨ કલાક માં જ મારા પ્રેમાળ પાપા મારી નજર ની સામે, મારા ને ઉર્વી ના હાથે જ આ દુનિયા ની પળોજણ ને માયા મૂકી , પાછલા ૬-૭ મહિના ની બધી વેદના ઓ અને સંવેદનાઓ ત્યજી નિરાકાર શાંતિ માં લીન થઇ ગયા.. એવી શાંતિ જે અમને કાયમ માટે અકળાવી ગઈ.. "લે થોડી ચા પી લે હવે .. તે કાલ નું કઈ ખાધું નથી " - કેયુર અને હીર મારી પાસે આવી ને બેઠા ..  "ના ઈચ્છા નથી ..." - કોણ બોલ્યું , દિલ કે દિમાગ એ મારા સ્થૂળ શરીર ને શું ખબર ? "ભૂમિકા , થોડી ચા પી લે ને પછી આરામ કર.." - જીજાજી એ પ્રેમથી સમજાવી.. ચા નો એક ઘૂંટડો હજુ તો મ્હો માં ગયો ને ત્યાં ....  એક ઉબકા સાથે ચા નો હમણાં જ પીધેલો પહેલો ઘૂંટડો ને એની સાથે "બધી લાગણીઓ, પ્રેમ , માયા, વ...