" બીટ્ટુ , બેટા , પાની દીજીયે ના .. પ્યાસ કે મારે ગલા સુખ રહા હે.. " ... છેલા અડધા કલાક થી તરસી માં રાહ જોતી હતી કે ક્યારે ઘેર બીટ્ટુ કે બિન્ની આવે અને એને પાની આપે.. કેમકે આજે એમને રસોડે નથી અડવાનું ... "માં , મેં હોમવર્ક કર રહા હું , આપ ખુદ કયું નહિ લે લેતે ? સુબહ સે બાત બાત મેં મુજે બુલા રહે હો .. બીટ્ટુ પાની ચાહિયે, બીટ્ટુ અલમારી સે કપડે નીકલો , બીટ્ટુ દીદી કા ટીફીન ઉસકે બસ્તે મેં રખ દો ! મેં પઢાઈ કબ કરું ? ફિર કમ નંબર આયેનગે તો આપ હી ચિલ્લાઓગે ... " - બિચારા બીટ્ટુ એ સવારથી ચાલતી માતૃ સેવા નો ઉભરો ઠાલવ્યો! "બેટા , મેરી તબીયત ઠીક નહિ હે , ઇસ લીયે.. તું તો મેરા રાજા બેટા હે... " - હવે નવો પ્રશ્ન કયો આવશે , એ વિચાર થી માં અકળાઈ રહી ... " તબિયત ઠીક નહિ હે તો ડોક્ટર કે પાસ કયું નહિ જતી ??? " - દર મહિને મમ્મી ને બહેન ની આ રસોડે નહિ અડવાની ભેદી બીમારી થી બીટ્ટુ ને અકળામણ થતી.. " નહિ બેટા એસી કોઈ બીમારી નહિ હે , વો તો મુજે આજ "કૌવા છું ગયા હે" ઇસ લીયે કુછ દિનો તક મેં રસોઈ નહિ છું સકતી ... " - બિચારી માં એ પોતે નાનપણ મા...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)