-- "હેય , કમ હિઅર , ઉઉહ લા લા સમ વન ઈઝ લુકિંગ ટુ હોટ ઇન ધીસ ચિલીંગ વિન્ટર ...." -- "આહ , યુ આર ધેર ! થેન્ક્સ સ્વીટી , ઇટ્સ જસ્ટ માઈ ન્યુ હેર ડુ, યુ નો આઈ લવ ચેન્જીસ ... " -- " યેહ , આઈ સરટેનલી નો યુ લવ ચેન્જીસ , યુ હેડ ૧૦ બોય ફ્રેન્ડસ ઇન લાસ્ટ સેમ હની... " -- " નેવર માઈન્ડ! બાય ધ વે, હુ ઈઝ ધેટ મેન ઇન રેડ ? વ્હાઈ હી ઇસ નોટ ઇન માઈ લીસ્ટ ? " -- " સ્ટોપ બર્ડ વોચીંગ યુ હોલી કાઉ.. હી ઈઝ ... ઉફ્ફ આઈ ફોરગોટ નેમ.. બટ આઈ નો ધ ડીટેલ્સ યુ આર લુકિંગ ફોર ... હી ઈઝ સન ઓફ ધીરુભાઈ ઝવેરી, નંબર ૧. જવેલર્સ અક્રોસ ગુજરાત, ઓન્લી સન સો સ્પોઈલ્ડ પોટેટો ! ડ્રાઈવ્સ બ્રાંડ ન્યુ યેલો બીટલ ધીસ સેમ.. એન્ડ હી અલ્સો લવ્સ ચેન્જીસ લાઈક યુ , સો કીપ્સ ઓન ચેન્જીંગ ગર્લ ફ્રેન્ડસ ફાસ્ટર ધેન યુ ચેન્જ યોઉર હેર સ્ટાઈલ ! " -- " ઓહ .. આઈ એમ ઓલ રેડી ઇન લવ વિથ હિમ! " સવાર સવાર માં કેન્ટીન માં સાંભળેલ ઉપર નો સંવાદ કોઈ હિન્દી પિક્ચર ના કેન્ટીન સીન જેવો જ જોઈ લો અદ્દલ! --- જો તમે એમ વિચારો છો કે કોઈ મુવી ના ડાઈલોગ્સ છે , તો તમારે કોઈ કોલેજ ...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)