SCENE -1 :: before 8 years... "હે, સવારે ન્હાયા વગર મંદિરે કેમ જવાય? અને આપડે એક દિવસ માં કેટલી વર દર્શન કરવા જવાનું ? ને દર્શન બંધ કેમ થઇ જાય છે? આ સફેદ કપડા વાળા જાડિયા લોકો કોણ છે ? અને મનોરથ એટલે શું ? ને આ વી.આઈ. પી દર્શન શું હોય ? " - ચારે તરફ કીડી દર માણસો સવાર માં ૫ વાગે.. મને મારી આંખો પર વિશ્વાસ ન તો આવતો! "ભૂમિકા , હમણાં ક્વેશ્ચન બંધ કર ને પેલી બાજુ મોમ ની સાથે જા... બધું શાંતિ થી સમજાવીસ.. "- મારા ક્વેશ્ચનમારા થી હેબતાઈ ગયેલા કેયુર એ મને એક જુદા દરવાજા તરફ ડાઈરેકટ કરી... "પણ હું તારી સાથે આવું તો શું વાંધો છે , બધું નવું છે ને મને નર્વસ ફિલ થાય છે .. હું તારી સાથે જ દર્શન કરીશ... " - મેં જીદ કરી... પહેલી વર મમ્મીજી ને પપ્પાજી સાથે પ્રવાસ ને કેયુર ની ગેરહાજરી માં મમ્મી ની સામે કઈ લોચો [સુરતી નઈ રે... ] ન મારી જાય એ જ બીક હતી! " ભૂમિકા, સામે જો , તને એક પણ ગર્લ દેખાય છે ? અહી ફીમેલ સેક્શન અલગ છે , તુ હવે તારી લેકચરગીરી બંધ કર ને મમ્મી ની સાથે જતી રહે! " - ...
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)