Skip to main content

Posts

Showing posts with the label રીપબ્લીકડે

અવસર~૨૬ જાન્યુઆરી : ધ્વજ વંદન કરવામાં કેટલું જોર પડે?

૨૬ જાન્યુઆરી , પ્રજાસત્તાક દિવસ સ્પેશિયલ - અવસર - પેજ-૩ "ધ્વજ વંદન કરવામાં કેટલું જોર પડે? " “ ૨૬ જાન્યુઆરી ઇઝ સેલીબ્રેટેડ એઝ રીપબ્લિક ડે એવરી યર ઇન ઈન્ડીયા. અવર ગ્રેટ ઇન્ડિયન કોન્સટીટયુશન વોઝ ફર્સ્ટ અપ્લાઇડ ઓન ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ . ” – એક નેતા ની અદાથી હાથ હલાવી હલાવીને બેબુ છેલ્લા ૧ કલાક થી પ્રેક્ટીસ કરી રહી અને છતાં બે જ લાઈન્સ પર સ્પીચની ગાડી અટકી જતી. બેબુની નર્વસનેસ અને પોપટ જેવી ગોખણપટ્ટી જોઈ અનાયાસે જ હસી પડાયું. “ મોમ , સ્ટોપ લાફિંગ. મારે કાલે સ્પિચ આપવાની છે. અને હેલ્પ કરવાની જગ્યાએ તમે તો મારું ફિઅર વધારો છો. કોન – સટી – ટ –યુશન ... મોમ , કેટલો ટ્ફ વર્ડ છે આ.. શું મીનીંગ થાય એનો? અને એવું તો શું થયું હતું ૨૬ જાન્યુઆરીએ કે આખી કન્ટ્રી આ દિવસે હોલીડે મનાવે ? ” – કન્ફ્યુઝ્ડ બેબુએ ફાયનલી એઝ ઓલ્વેઝ ‘ઓફ લાઈન ગુગલ’ એટલેકે મમ્મીની શરણ લીધી! “ ગુડ ક્વેશ્ચન! ઇન્ડિયન કોન્સટીટયુશન એટલે ભારતીય સંવિધાન, સાદા શબ્દો માં કહીએ તો આપણા દેશ નાં કાયદા-કાનુન, જેનો અમલ કરવા દરેક ભારતીય બંધાયેલો છે. વર્ષો પહેલા, ૧૯૪૭મા જ્યારે  અંગ્રેજો આપણો દેશ છોડીને ગયા ત્યારે આપણા દેશમ...