Skip to main content

Posts

Showing posts with the label આર્ટિકલ

લાઈફ સફારી~૧૭: જવાબદારીઓની બેલેન્સશીટ...

લાઈફ સફારી, પેજ ૩, વુમન્સ ગાર્ડિયન, ગુજરાત ગાર્ડિયન ન્યુઝ પેપર  *** “ સો, નેક્સ્ટ વીક મોમ ડેડ તને મળશે, ફાઈનલી! આઈ એમ એક્સાઈટેડ અને થોડો વરીડ પણ! “- લાઈબ્રેરીમાં મારી બાજુમાં જ બેસી મારા એસાનમેન્ટસ માંથી કોપી કરી રહેલ મારા બેસ્ટ ફ્રેન્ડ કમ બોય ફ્રેન્ડ અને સુન ટુ બી લાઈફ પાર્ટનરને આજે સવારથી જ જપ નથી. “ આઈ નો! સવારથી આ સ્ટેટમેન્ટ દર અડધા કલાકે તું બ્રેકિંગ ન્યુઝની જેમ રીપીટ કરી રહ્યો છે. સ્ટોપ વરીંગ. એસાઇનમેન્ટ પર કોન્સનટ્રેટ કર. ” - કદાચ મારા માટે નેક્સ્ટ વીકના બ્રેકિંગ ન્યુઝ કરતા નેક્સ્ટ ડેની એક્ઝામ વધુ બ્રેકિંગ અને સેન્સેશનલ છે, એઝ એની હાઉ મારે ટોપ કરવાનું છે અને મારી ડ્રીમ જોબ મેળવવાની છે. “ તું તો મને સીરીયસલી જ નથી લેતી. એક્ઝામ તો હજુ ઘણી આવશે! પણ મોમ-ડેડ જે એક્ઝામ લેશે નેક્સ્ટ વીક, એ ફૂલ એન્ડ ફાઈનલ છે – આપણા રીલેશન માટે. એટલે રીપીટ ટેલીકાસ્ટ કરું છું! આઈ નો તું એ એક્ઝામમાં ફેઈલ જ થવાની છે! ” - એક્ઝામ પહેલા જ મને રીઝલ્ટ મળી ગયું મારી લાઈફ એકઝામનું! ફેઈલ વિધાઉટ એટેમપટ્! “ ઓકે! હું ફેઈલ જ થવાની છું તો ચિંતા શાની? ચાલ આપણે કાલની એક્ઝામ તો એટલીસ્ટ પાસ કરી લઈએ! ” - ...