વ્હાલા પપ્પાને આજે એમના જન્મ દિવસ પર શબ્દાંજલિ..... *** “દિ લ ધુઢતા હે ફિર વહી ફુરસત કે રાત દિન ... બેઠે રહે , બેઠે રહે , તસ્સ્વુંરે જાના કિયે બગેર .."- શિયાળાની ડાર્ક ચોકલેટી ઠંડી [ ઠંડી ગુલાબી જ હોય એમ કોણે કહ્યું ?] હોય , ટ્રેન માં વિન્ડો સીટ મળી હોય , દુર દુર સુધી ધુમ્મસ ના શ્વેત શેડ માં રંગાયેલી પ્રકૃતિ [ એટલે નેચર , કોઈ છોકરી નું નામ નથી !] અને મોબાઈલ માંથી મેસમરાઈઝ કરતા ગીતો સીધા દીલ માં ઉતારી જતા હોય ... તો હિન્દી ગીતો ની ભાષા માં જ કહીએ તો - “ ઓર જીને કો ક્યા ચાહિયે ....” “ મેડમ , આ ફોર્મ માં જલ્દી સાઈન કરી દો અને પછી તમારા ગ્રુપ માં પણ બધા પાસે સાઈન કરાવી દેજો . આ વખતે તો લડી ઝગડી ને પણ લેડીઝ એમ . એસ . ટી કોચ લેવો જ છે .. બોલો શું કહેવું છે તમારું , ફીમેલ રિઝર્વેશન બધે જ હોવું જોઈએ અગ્રી? "- મારી મ્યુઝીક ટ્રેન ને સાઈડીંગ
"હું તો સુરજમુખી નું એક નાનકડું ફૂલ મને સુરજ બનવાના ઘણા કોડ... " ~ અગણિત ડ્રીમ્ઝ અને હાર્ડકોર રીયાલીટી વચ્ચે ઓલ્વેઝ "કન્ફ્યુઝ્ડ" અને "ફ્યુઝડ" ભુમિકા :)