"નીચેના દરેક પ્રસંગો જાણે અજાણે ક્યાંક મારી કે તમારી સાથે કે આપડી આસપાસ બનેલ - કાલ્પનિક - હકીકત છે! "
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
" તું મમ્મી ની વાત કેમ નથી માનતી ! તને હજાર વર કીધુ છે, મારી મમ્મી કહે એ બ્રહ્મ સત્ય! વધારે જીભા જોડી ના જોઈએ! " - ફુલ ટાઈમ "શ્રવણ છાપ" પુત્ર ના કેરેક્ટર માં અચાનક પતિ નો આત્મા જીવિત થઇ ગયો!
"પણ તમે મારી વાત તો સાંભળો! " -
પત્ની ની વાત સાંભળી ને કઈ "જોરુ કા ગુલામ " નું મફત નું ટાઈટલ થોડું લેવાય ?
એટલે પતિદેવ ઉવાચ - " પણ , બણ ગયા ચુલા માં ! મમ્મી કહે એમ કરવાનું ! બે પૈસા કમાતી શું થઇ ચરબી ચઢી ગઈ છે! જીભ ચાલે છે એટલા હાથ ચલાવ ને તો મમ્મી ને કઈ કહેવું જ ના પડે ! "
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
" ચા થઇ કે નહિ ? કેટલી વાર ? એક કામ કરતા એક એક કલાક કાઢે છે! કોઈ કામ માં તારે ઠેકાણા છે ? ભગવાન જાણે કોણે તને એમ.ફાર્મ. ની ડીગ્રી આપી દીધી છે! ભણ્યા પણ ગણ્યા નઈ એ આનું નામ ! " - મહેમાનો ની વચ્ચે પતિદેવ પોતાની "ધર્મ-પત્ની " ના ગુણ ગાન કરી રહ્યા..
ગરમ ચા અને ઠંડી થીજેલી લાગણીઓ ની લાશ હસતા મોઢે ચા સર્વ કરી ને મહેમાનો ના ડીનર માટે કીચન કામ માં પરોવાઈ ગઈ..
કોણ કહે છે , ઇન્ડિયા માં ગુલામી પ્રથા નાબુદ થઇ ગઈ છે ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
" પણ જે હોય તે , તમારા પત્ની ની તોલે કોઈ ના આવે! જોબ , ટ્યુશન , ઘર સાંભળવાનું , બાળક ના ભણતર નું ધ્યાન રાખવાનું ને પાછા સોશિયલી પણ એક્ટીવ રહેવાનું! "
હજુ તો કહેનાર ની વાત ચાલુ જ થઇ ત્યાં ....
" અરે હોતું હશે ! લગ્ન કરીને આવી ત્યારે ડબ્બા ના "ડ" જેવી હતી! આ તો આમારા ઘેર સમાઈ ગઈ! નઈ તો જેવા સંસ્કાર એના માં-બાપે આપેલા ને તો એને કોઈ સંઘરે નઈ! આ તો મારી મમ્મી ના લીધે ઘર ઘર જેવું છે , નઈ તો એને કમાવા સિવાય બીજું આવડે પણ શું ? આ તો ઘાટ કરતા ઘડામણ વધારે છે ! $#$%#%^$^%&^%&&^ " - પતિદેવ ની અસ્લાખિત વાણી અને ડબ્બા ના "ડ" જેવી પત્ની ના આંસુ ઓ ની જાણે હરીફાઈ જામી!

" તું યાર , મમ્મી રહેવા દે ને! તને શું ખબર પડે મારા સાયન્સ પ્રોજેક્ટ માં ? તારી ભંગાર સ્કુલ માં થતા ફાલતું ના પ્રોજેક્ટ જેવો પ્રોજેક્ટ નથી બનવાનો મારે. તું તારા મસાલીયા માં ધ્યાન રાખ એટલું બૌ છે! રસોઈ માં તો વેતા નથી ને મને પ્રોજેક્ટ શીખવાડવા આવી ગઈ! કીચન ની બહાર સુધી તારી કચકચ ના જોઈએ મારે! પપ્પા સાચું જ કહે છે - દિવસે ચાંદો ઉગી શકે છે - પણ તું બુદ્ધિ વાળી વાત કરે એ અશક્ય છે! " - ૯ મહિના જેની નસો માં લોહી ને પ્રેમ એક સાથે સિંચ્યા એણે જ એક ઝાટકે "માં" ની દિલ ને જોડતી નસ કાપી નાખી ... ................................શબ્દો ના વાર થી! અવગણના ના હથિયાર થી!
જે પરિવાર માં ઘરના મોટા- વડીલ જ પોતાની અને પોતાના સ્નેહીજનો ની આમન્યા, લાગણી અને સન્માન નથી જાળવતા એમના સંતાનો પણ એમનું જ અનુકરણ કરે છે તો બહારના ની તો વાત શું કરવી !!!
"પારકા એ દીધેલા ઘાવ કરતા પણ પોતાના એ કીધેલા શબ્દો વધુ જીવલેણ હોય છે ! "

Comments
akhi life potana perents pachi pati ane pachi balko mate api denar strine be sara bol pan sambhva nathi malta...ulta hasta modhe badhu svikari anadar ne anadar radti hoy che....harek ni end line bavj touching hati
DARD KE FUL KHILTE HE BIKHAR JATE HE,
JHAKHM JESE BHI HO KUCHH ROJME BHAR JATE HE
DARD KE FUL KHILTE HE BIKHAR JATE HE,
JHAKHM KESE BHI HO KUCHH ROJME BHAR JATE HE
This problem is not gender specific.
It is purely 'dependency' problem. Where the woman is totally dependent, specially economically, on other family members, such situation takes place. However, in many cases you will find the woman, though not an earning member of the family, had full command on the family and no one dare to insult her.
Similarly, you will find many man in such situation where they are dependent, specially economically, on other family members.