tag:blogger.com,1999:blog-7127408451370942575.post4620733877157314377..comments2023-10-10T02:02:41.343-07:00Comments on કોફી WiTh ભુમિકા ....: સેકન્ડ સેક્સ : રેશમી ડોરી અને રૂહ ને રૂંધતી રીસ્પોન્સીબીલીટીઝ !bhumikahttp://www.blogger.com/profile/05299675026010907000noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-7127408451370942575.post-61639116007107562442012-03-25T05:23:07.147-07:002012-03-25T05:23:07.147-07:00સરસ પોસ્ટ અને દિલ સે લખેલી - આરપાર નીકળી જાય એવી.
...સરસ પોસ્ટ અને દિલ સે લખેલી - આરપાર નીકળી જાય એવી.

હું નાનપણ થી ઘરના કામ કરતો આવ્યો છું અને ક્યારેય શરમ નથી આવી.
લગ્ન પહેલા મારા અને ભાઈઓ ના પેન્ટ શર્ટ ઘણી વાર ધોયા છે. બાને ક્યારેય પાણી નથી ભરવા દીધું.
મોટા ભાગે ઘરનો કચરો પણ વાળ્યો છે. ક્યારેય તૈયાર થાળી પર બેસવાનું નહિ એવી એક જક્કી જીદ.
લગ્ન બાદ પત્ની ને આ બધું અજુગતું લાગતું [સૌરાષ્ટ્ર ની ખરી ને ;)] .
મને ટોકે કે મારું ખરાબ દેખાય છે, તમે કચરો વાળો છો, પાણી ભરો છો એ જોઇને.
મેં કહ્યું - મને ખરાબ નથી લાગતું અને આ મારી વર્ષો ની ટેવ છે...કરીશ.
આજે અહી એકલો રહું છું છતાં ઘર ચકાચક રાખવાની મોજ આવે છે.Envynoreply@blogger.comtag:blogger.com,1999:blog-7127408451370942575.post-80563955675955497602012-02-21T05:50:50.600-08:002012-02-21T05:50:50.600-08:00ઘણું બધું લખવું હતું પોસ્ટ વાચી ને, પણ વાચ્યા પછી ...ઘણું બધું લખવું હતું પોસ્ટ વાચી ને, પણ વાચ્યા પછી કમેન્ટ ટાઈપ કરવા નો સમય રહ્યો નહિ અને વ્યસ્ત (લીટરલી - ખરેખર માથું નીચું અને પગ ઉપર ;) ) હોવા ને લીધે લખી ન શક્યો.
ધૈવત ભાઈ સાથે શત પ્રતિ શત સંમત, ઘણી વખત પુરુષો આ ફરક મીટાવવા ની ટ્રાઈ કરતા હોય છે પણ એમાં બે વિઘ્નો નડે છે: ૧. સમાજ શું કહેશે (બાયલો ગણશે, વગેરે વગેરે). જો કે આજકાલ અમારી જેવા લોકો આવું માનતા અને આફ્ટર ઓલ ગણકારતા જ નથી પણ ૨. જો મારો (વર, દીકરો, ભાઈ) કે મારા (પપ્પા, સસરા) રસોડા માં કામ કરશે તો અમારું શું?? એવી માનસિકતા પણ રોકે છે, કોઈ ની નિંદા કરવાનો ઈરાદો નથી પણ આ મારા પોતાના અનુભવો પર થી જ લખું છું...Anonymoushttps://www.blogger.com/profile/01713668652571509153noreply@blogger.comtag:blogger.com,1999:blog-7127408451370942575.post-34083890515570615782012-02-17T08:31:58.943-08:002012-02-17T08:31:58.943-08:00Chellu Chitra ghanu kahi gayu mane.Chellu Chitra ghanu kahi gayu mane.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7127408451370942575.post-39827690417705630482012-02-16T23:07:38.277-08:002012-02-16T23:07:38.277-08:00EMA EVU CHHE PRAYATNO BADHAJ KARYA PARANTU HA CHHE...EMA EVU CHHE PRAYATNO BADHAJ KARYA PARANTU HA CHHELLE TO ENU EJ..Krishna The Universal Truth..https://www.blogger.com/profile/10174343163494452459noreply@blogger.comtag:blogger.com,1999:blog-7127408451370942575.post-25954288376282844932012-02-16T08:20:16.340-08:002012-02-16T08:20:16.340-08:00Wow..superb...Everybody(specially Male) needs to c...Wow..superb...Everybody(specially Male) needs to change their thinking about female..

Super like it.. Sorry, Typing in english, as not much familiar with gujarati typing..I'll try next time..Jalpa Patelnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7127408451370942575.post-38023767050963494612012-02-16T01:35:21.908-08:002012-02-16T01:35:21.908-08:00@DTSir

આટલી સ્વસ્થતા અને તટસ્થતા થી આ મુદ્દા ન...@DTSir

આટલી સ્વસ્થતા અને તટસ્થતા થી આ મુદ્દા ને સમઝવા માટે દિલથી થેન્ક્સ!
કદાચ મેલ- પર્સ્પેક્તીવ થી મારો ઈશ્યુ ખોટો હોઈ શકે, પણ છતાં આદત વશ જે ખોટું છે એ કહેવું જ એમ માનું છું એટલે બોલાઈ જ ગયું!

ખરેખર આજ સ્પીરીટ સાથે બધા મેલ્સ હસતા હસતા જો આ પરિસ્થિતિ ને સમઝે અને એને સોલ્વ કરવા મદદ કરે તો સાચે જ ખુબ સ્વસ્થ અને બેલેન્સ્ડ ફેમીલી એટમોસફીઅર સર્જાઈ શકે!

પોતાની એન પોતાના પાર્ટનર ની સ્પેસ અને ફ્રીડમ સમ્ઝ્વી અને એનું સન્માન કરવું કદાચ એટલું બધું પણ અઘરું નથી જ!

ખુબ ખુબ થેન્ક્સ :)bhumikahttps://www.blogger.com/profile/05299675026010907000noreply@blogger.comtag:blogger.com,1999:blog-7127408451370942575.post-60269912271752708722012-02-16T01:31:19.783-08:002012-02-16T01:31:19.783-08:00@krishna
યાર, બહુ જ સિમ્પલ છે .. જ્યાં સુધી સહન ક...@krishna
યાર, બહુ જ સિમ્પલ છે .. જ્યાં સુધી સહન કરીશું ત્યાં સુધી આજ પરિસ્થિતિ રહેશે !
ક્યાંક , એકાદ વખત- પ્રેમથી પણ અવાજ ઉઠાવવો જ રહ્યો!
હું ઘર માં ઝગડા કે નારા બાજી કરવાનું નથી કહેતી, વિનમ્રતા અને પ્રેમથી જ જે સાચું છે એ જ સમ્ઝાવવાની વાત છે!
જ્યાં સુધી આપને રીપ્રેઝ્ન્ત નહિ કરીએ , સામે વાળા ને ખબર કેમ પડશે કે કૈક ખોટું છે!

સો, બોલો :) અને બોલવા દો! ;)bhumikahttps://www.blogger.com/profile/05299675026010907000noreply@blogger.comtag:blogger.com,1999:blog-7127408451370942575.post-56268461999430040212012-02-16T01:24:37.160-08:002012-02-16T01:24:37.160-08:00BTW aaj kal aa same vastu thi hu pan pareshan chhu...BTW aaj kal aa same vastu thi hu pan pareshan chhu ne khabar nahi kya sudhi rahish?? mara case ma thodu alag chhe so dont knw have shu thay??Krishna The Universal Truth..https://www.blogger.com/profile/10174343163494452459noreply@blogger.comtag:blogger.com,1999:blog-7127408451370942575.post-33742919887182859472012-02-16T01:22:56.053-08:002012-02-16T01:22:56.053-08:00Aaj kaal jara vadhu chotdar lakhta jav chho ...Aaj kaal jara vadhu chotdar lakhta jav chho ...Krishna The Universal Truth..https://www.blogger.com/profile/10174343163494452459noreply@blogger.comtag:blogger.com,1999:blog-7127408451370942575.post-40829045237063781882012-02-15T04:53:56.310-08:002012-02-15T04:53:56.310-08:00તમે ભલે લખ્યું કે, સંમત થવું જરૂરી નથી પણ સંમત થયા...તમે ભલે લખ્યું કે, સંમત થવું જરૂરી નથી પણ સંમત થયા વગર આરો જ નથી. હું પણ મોટી જવાબદારીવાળી નોકરી કરૂં છું. હું કાર યૂઝ કરૂં છું. મારી વાઈફ પણ રીડર સ્કેલની લેક્ચરર છે. એ સિટી બસમા આવ-જા કરે છે. તેમ છતાં ય હું ઘરે જઈને પગ લાંબા કરીને ટીવી સામે ગોઠવાઈને કહી શકું છું, આજે તો બહુ થાકી ગયો. અને મારી વાઈફ ખરેંખર થાકી હોય છતાંય તેણે રસોઈ કરવી પડે છે. વાસણ માંજવાવાળા બહેન ન આવ્યા હોય તો એમનું કામ પણ આટોપવું પડે છે. આવું કેમ? ભણતરથી, સારી આવકથી સામાજિક દરજ્જો કદાચ બદલાતો હશે, પણ માન્યતા તો એની એ જ રહે છે - જે ત્રણ-ચાર-પાંચ પેઢી પહેલાં મારા વડદાદા ધરાવતા હતા.
જોકે મારો બીજો સવાલ એ પણ છે કે,
જે મારા વડદાદીએ સ્વીકારી લીધું એ જ શોષણ મારી વાઈફ પણ શા માટે સ્વીકારી લે છે?
પુરુષ છીએ , પતિ છીએ એટલે મનફાવે એ કરવાનો અમને અધિકાર છે એવું તો અમે શોષણખોરો માનીએ જ છીએ.
પણ મારી વાઈફ કેમ મારા શોષણને પોતાની ફરજની માફક સ્વીકારી લે છે? એ કેમ મારી બોચી ઝાલીને મને ઊભો નથી કરી દેતી કે, ઊઠ... મહિને 50,000 રૂપિયા તો હું પણ કમાઉં છું અને થાક તો મને ય લાગે છે. રસોઈ આપણાં ઘર માટે જ બને છે અને તારા પેટમાંય જવાની જ છે. તો રાંધવામાંય મદદ કરવી પડશે, અને વાસણ માંજવામાં પણ.
મારી વાઈફ જ્યાં સુધી એવું નથી કહી શકતી ત્યાં સુધી મારા પુરુષપણાંની મને શરમ આવશે.
- અને ત્યાં સુધી હું એક એવી સ્ત્રીનો ગુનેગાર છું, જે મારા પ્રત્યેના પ્રેમને ખાતર પોતાનું સઘળું છોડીને મારા ઘરે આવી ગઈ છે.
આ સમજ અમને ના-સમજ પુરુષોને જાતે (સમજી વિચારીને) જો નથી આવતી તો હવે એ તમારે, અમારી માતા-બહેન કે પત્નીએ જ આપવી પડશે.
બાકી, અમે હરામખોરો સદીઓથી કરતાં જ આવ્યાં છીએ અને કરતાં જ રહીશું...
તમારૂં શોષણ.
કારણકે, અમને એ ફાવી ગયું છે.
પણ પ્લીઝ, તમે તો એ ન ફવડાવો...........................................................Dhaivat Trivedinoreply@blogger.com