tag:blogger.com,1999:blog-7127408451370942575.post2933376136252868295..comments2023-10-10T02:02:41.343-07:00Comments on કોફી WiTh ભુમિકા ....: લાઈફ સફારી~૩૪: ટેઢા હે પર મેરા હે- આપણો દેશ! bhumikahttp://www.blogger.com/profile/05299675026010907000noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-7127408451370942575.post-38221794762591790142013-08-22T11:41:19.332-07:002013-08-22T11:41:19.332-07:00આપણાં દેશમાં રહીને તેને જ ધિક્કારનારા લોકો માટે થો...આપણાં દેશમાં રહીને તેને જ ધિક્કારનારા લોકો માટે થોડા દિવસ પહેલા જ નાગરિક તરીકે આપણી ફરજ જણાવતી એક પોસ્ટ મુકી હતી. દેશે મને શું આપ્યું તે સવાલ કરતાં મેં દેશને શું આપ્યું તે સવાલ ઉદ્ભવશે ત્યારે આસપાસમાં ઘણું પરિવર્તન આવશે.

સૌની જાણકારી માટે તેની લીંક: http://marobagicho.com/2013/07/29/basic-duty/

btw...આપને ફેસબુકમાં ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલું તો તે એકસેપ્ટ થવાનો કોઇ ચાન્સ ખરો? (જો કે એકવાર મોકલી'તી પણ ઘણાં દિવસો સુધી જવાબ ન આવ્યો એટલે કેન્સલ કરી દીધી છે એટલે થયું કે હવે પુછીને જ મોકલું.)Darshithttp://www.marobagicho.comnoreply@blogger.com