tag:blogger.com,1999:blog-7127408451370942575.post1472197117669573363..comments2023-10-10T02:02:41.343-07:00Comments on કોફી WiTh ભુમિકા ....: પામ્યા ના પેશન થી ગુમાવ્યા ના ગમ સુધી : કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હે...bhumikahttp://www.blogger.com/profile/05299675026010907000noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-7127408451370942575.post-11418910821073850972012-02-28T05:06:45.013-08:002012-02-28T05:06:45.013-08:00too gud mam..super like..:)too gud mam..super like..:)Jignasahttps://www.blogger.com/profile/10406825960541914784noreply@blogger.comtag:blogger.com,1999:blog-7127408451370942575.post-75247447785784103052012-02-23T23:55:49.675-08:002012-02-23T23:55:49.675-08:00અદભુત !!! અને છેલ્લે કલરની સુંદર/ખાટીમીઠી ઓળખ...
દ...અદભુત !!! અને છેલ્લે કલરની સુંદર/ખાટીમીઠી ઓળખ...
દિલને ઓગાળતા ખયાલ... શબ્દોથી વહેતુ વ્હાલ..
એ પણ ઉત્તમ શબ્દો સાથે...
- દર્શિત.Darshithttp://marobagicho.wordpress.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-7127408451370942575.post-53554124871939737672012-02-23T13:59:56.717-08:002012-02-23T13:59:56.717-08:00જયારે પણ તમારો બ્લોગ વાંચું,થોડીક વાર ઉપર વાંચું થ...જયારે પણ તમારો બ્લોગ વાંચું,થોડીક વાર ઉપર વાંચું થોડીક વાર નીચે વાંચું
પછી ના સમજાય એટલે "હશે,આ આપડી ગજા બહાર ની વાત છે" એમ નિસાસો નાખી બહાર નીકળી જાવ
પછી વરસાદ ની પાછળ ધીમી સુગંધ આવે એ રીતે થોડુંક ગળે ઉતરે અને થોડુંક....
પણ મેમ જે લખ્યું છે એ બિયોન્ડ રાઇટીંગ છે
આમજ લખતા રેહજોPinakinhttps://www.blogger.com/profile/09186953353341997686noreply@blogger.comtag:blogger.com,1999:blog-7127408451370942575.post-17176367693516383802012-02-22T21:30:15.901-08:002012-02-22T21:30:15.901-08:00@hitesh [ smile V/S pain]
"અને નદી ના કિનાર...@hitesh [ smile V/S pain]

"અને નદી ના કિનારાની જેમ સામ સામે , છતાં દુર, કાયમ જુદા વહી જવાની રીયાલીટી સ્વીકારી જીવી જવાનો - " લીલો " કલર.. ".

હા, એ લાઈન્સ કદાચ આ પોસ્ટ ને સાર્થક કરે છે ... કેમેકે ..
કાયમ ખળ ખળ વહી જતી નદી ના બંને કિનારા કાયમ સમાંતર રહે છે , છતાં મળી શકતા નથી .. અને આ કિનારાઓ વચ્ચે નદી તો નિર્મળ ને અસ્લાખિત વહે છે પણ , કિનારા પર રહી જાય છે , "લીલ" - સમાંતર છતાં અંતરણાં દુખ ની , કે પછી સામે જોઈ જોઈ ને દાઝતા દિલ ની , ઝેર ઝેવી જ કદાચ એટલે - લીલી - લીલ..
દુખતા દિલે, પણ સ્વીકાર કરી ને જીવી જવા સિવાય જયારે ઉપાય જ નથી ત્યારે કદાચ આ મજબૂરી નો રંગ- લીલો જ હોઈ શકે ને , શું કહો છો?

થેન્ક્સ તો નહિ કહેવું જોઈએ ..... , છતાં તુ આવા લાગણી ના લવારા બૌ વાંચતો નથી , તો પણ મને સહન કરી એ માટે :) શુક્રિયા!bhumikahttps://www.blogger.com/profile/05299675026010907000noreply@blogger.comtag:blogger.com,1999:blog-7127408451370942575.post-31058878969943209062012-02-22T21:16:35.395-08:002012-02-22T21:16:35.395-08:00@DTsir,
just ur comments presence is ennough for ...@DTsir,

just ur comments presence is ennough for motivating me!

nahi to nachiz kya kai lakhe chhe :/

thanks a lot for reading and commenting!bhumikahttps://www.blogger.com/profile/05299675026010907000noreply@blogger.comtag:blogger.com,1999:blog-7127408451370942575.post-49333786015668648422012-02-22T21:14:49.980-08:002012-02-22T21:14:49.980-08:00@bhumika
thanks dear, for reading and commenting...@bhumika

thanks dear, for reading and commenting! :)

Its indeed a lovely post, as it is @ love and loved ones!bhumikahttps://www.blogger.com/profile/05299675026010907000noreply@blogger.comtag:blogger.com,1999:blog-7127408451370942575.post-15403146563732329252012-02-22T21:12:47.517-08:002012-02-22T21:12:47.517-08:00@atit..
obliged..
prince of ahmedabad , hazure-al...@atit..

obliged..
prince of ahmedabad , hazure-alaa, busy Bee spending time in reading my blog post!

shukriya , jahenasib!bhumikahttps://www.blogger.com/profile/05299675026010907000noreply@blogger.comtag:blogger.com,1999:blog-7127408451370942575.post-69227790348909765122012-02-22T21:11:46.724-08:002012-02-22T21:11:46.724-08:00This comment has been removed by the author.bhumikahttps://www.blogger.com/profile/05299675026010907000noreply@blogger.comtag:blogger.com,1999:blog-7127408451370942575.post-14838775971250420042012-02-22T21:10:21.135-08:002012-02-22T21:10:21.135-08:00@harsh

aa j smiley use karvanu always!
:)@harsh

aa j smiley use karvanu always!

:)bhumikahttps://www.blogger.com/profile/05299675026010907000noreply@blogger.comtag:blogger.com,1999:blog-7127408451370942575.post-44741699654042596312012-02-22T02:58:47.642-08:002012-02-22T02:58:47.642-08:00aaj kal divse divse writing tamaru kharekhar adbho...aaj kal divse divse writing tamaru kharekhar adbhoot thatu jay chhe bhums... what to say??? i think nothing...Krishna The Universal Truth..https://www.blogger.com/profile/10174343163494452459noreply@blogger.comtag:blogger.com,1999:blog-7127408451370942575.post-48469313375293992782012-02-22T02:05:00.566-08:002012-02-22T02:05:00.566-08:00પામ્યા ના પેશન થી ગુમાવ્યા ના ગમ સુધી.. પરફેક્ટ ટા...પામ્યા ના પેશન થી ગુમાવ્યા ના ગમ સુધી.. પરફેક્ટ ટાઇટલ.. શાયદ હર કોઇના જીવનને ક્યાય તો કોઇક ખૂણે તો ટચ કરીને ઉઝરડો કરી જતુ ટાઇટ્લ અને લેખ. શાયદ આ જ તો જીંદગી છે અને આવી જ હોય. ભીતર બટકિ ગયેલી લાગણીઓની કરચને પંપાળતુ દિલ ને એમાંથી ઝમી જતી ખૂનની ટશરોની લાલાશ શાયદ આખી જીંદગીને લાલ હિંગળોક બનાવતી હશે શુ ?

છેલ્લા પેરેગ્રાફમાં રંગો થકિ બહુ અદભુત વાત કહિ તમે.. છેલ્લી લાઇન.."અને નદી ના કિનારાની જેમ સામ સામે , છતાં દુર, કાયમ જુદા વહી જવાની રીયાલીટી સ્વીકારી જીવી જવાનો - " લીલો " કલર.. "... પરથી મને અમૃતા પ્રીતમજીની વાત યાદ આવી ગઇ. એના લગ્ન સોળ વર્ષની ઉમરે થયેલ ને એને સપનાનો રાજકુમાર મળ્યો હતો છેક વીસ વરસે, લગ્ન બાદ. જીવનનો ગમે તે પડાવ હોય આમેય સાચી લાગણી ને પ્રેમ સંબંધો હમેંશા ચક્રવાતની જેમ ફુંકાવાનુ ક્યા ચુકે છે કદિ? ને તહેસનહેસ થતા પછિ તો વાર ય શુ લાગે? ને એણે પોતે જ એના પ્રેમીથી અલગ થઈ જવાનો નિર્ણય લઇ લીધો નદીના કિનારાની જેમ જ... અમૃતાજીનો ઉલ્લેખ એટલે કર્યો ફકત કે પોતાની અંગત જીંદગીના પાના ખુલ્લેઆમ ફરફરાવવાની હિંમતમાં એની તોલે કોઇ આવી જ ના શકે.. પોસ્ટ લા-જવાબ છે.. ઓછા શબ્દોમાં ઘૂંટાતો રંગ..અભિનંદન..Smile Vs Painhttps://www.blogger.com/profile/04301217367803751926noreply@blogger.comtag:blogger.com,1999:blog-7127408451370942575.post-81500503091953827422012-02-22T00:21:43.039-08:002012-02-22T00:21:43.039-08:00Just Superb.... speechless :-( would love to write...Just Superb.... speechless :-( would love to write more but m unable....Dhaivat Trivedinoreply@blogger.comtag:blogger.com,1999:blog-7127408451370942575.post-37576711125770840132012-02-22T00:12:12.031-08:002012-02-22T00:12:12.031-08:00lovely article mam...
very good one...lovely article mam...
very good one...Bhumika Patelhttps://www.blogger.com/profile/09885147387632466471noreply@blogger.comtag:blogger.com,1999:blog-7127408451370942575.post-85391738696542345982012-02-21T23:35:16.364-08:002012-02-21T23:35:16.364-08:00Beautifully written,
The best is yet to come!
All ...Beautifully written,
The best is yet to come!
All the Best !Atithttps://www.blogger.com/profile/00828456557021535371noreply@blogger.comtag:blogger.com,1999:blog-7127408451370942575.post-80569100697597851912012-02-21T23:01:31.262-08:002012-02-21T23:01:31.262-08:00:'(:'(Harsh Pandyahttps://www.blogger.com/profile/17334677401640260068noreply@blogger.com