tag:blogger.com,1999:blog-7127408451370942575.post1451332103260184665..comments2023-10-10T02:02:41.343-07:00Comments on કોફી WiTh ભુમિકા ....: પપ્પા ..... તમે સાંભળો છો ને ?bhumikahttp://www.blogger.com/profile/05299675026010907000noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-7127408451370942575.post-11185377429970381412010-12-01T04:53:35.278-08:002010-12-01T04:53:35.278-08:00હું કાંઇ પણ કહેવા માટે નાનો પડું એમ છું પરંતુ એટલુ...હું કાંઇ પણ કહેવા માટે નાનો પડું એમ છું પરંતુ એટલું જરૂર કહીશ કે દિકરી અને પપ્પાએ પોતપોતાની ફરજ બજાવી છે.સેલ્યુટ એ જઝબાને અને તમને...કે તમે ફાઇટર પપ્પાની ફાઇટર દિકરી છો...દરેક પપ્પાને આવી પ્રિન્સેસ અને દરેક દિકરીને આવા પપ્પા મળે...

http://harshpandya.blogspot.com/2010/11/blog-post_15.htmlHarsh Pandyahttp://www.blogger.com/profile/17334677401640260068noreply@blogger.comtag:blogger.com,1999:blog-7127408451370942575.post-32722520727977545472010-12-01T07:24:51.505-08:002010-12-01T07:24:51.505-08:00મા તેમને શાશ્વત શાંતિ અને પોતાનું અચલ સાન્નિધ્ય આપ...મા તેમને શાશ્વત શાંતિ અને પોતાનું અચલ સાન્નિધ્ય આપે એવી પ્રાર્થના.
ઉર્વી અને તું બંને તેમના બે બાજુઓ છો અને હંમેશા રહેશો જ.Chiraghttp://rutmandal.infonoreply@blogger.comtag:blogger.com,1999:blog-7127408451370942575.post-61192272117804141172010-12-01T21:47:44.697-08:002010-12-01T21:47:44.697-08:00bhagwan amni atma ne shanti ape.ma' m tamari b...bhagwan amni atma ne shanti ape.
ma' m tamari bhavna hu bo j sari rite samjhi saku chu...karanke ame pan 2 baheno j chiye, mare pan koi bhai nathi. khali vichar matra thi mara ashu avi jai che to tame to badhu joyu che..sache tame bo strong cho ane mane tamari pase ghanu badhu sikhva made che...tamara pappa hamesha tamari sathe j che....mudrahttp://www.blogger.com/profile/15580396460636700781noreply@blogger.comtag:blogger.com,1999:blog-7127408451370942575.post-35455310185065120672010-12-02T01:46:44.189-08:002010-12-02T01:46:44.189-08:00Sorry...to learn @ what u have lost...This is what...Sorry...to learn @ what u have lost...
This is what u have written by heart..The Manhttp://www.blogger.com/profile/08899343495039482263noreply@blogger.comtag:blogger.com,1999:blog-7127408451370942575.post-43820977248150651082010-12-03T08:27:09.269-08:002010-12-03T08:27:09.269-08:00Bhums, not four eyes, definitely whoever read this...Bhums, not four eyes, definitely whoever read this will wet their eyes with tears. I can feel ur pain and a wide space created in ur life after he's gone. May God give you a strength and him a peace.
Love and hugs.Minalhttp://www.blogger.com/profile/05813733311584451012noreply@blogger.comtag:blogger.com,1999:blog-7127408451370942575.post-60195137360290164322010-12-10T19:55:33.315-08:002010-12-10T19:55:33.315-08:00ગયા વિકમાં(3-12-10) મારા સવાયા પપ્પા એટલે કે મોટા ...ગયા વિકમાં(3-12-10) મારા સવાયા પપ્પા એટલે કે મોટા પપ્પા અમને છોડી જતા રહ્યા.છેલ્લા સમય સુધી હું તેમની સાથે જ હતો કોઈ લાંબી બિમારી નહી છેલ્લે સુધી હાલતા-ચાલતા. ખુમારી એવી કે હાથ કામ ના કરે તો પણ પોતાની ખુરશી પોતે જ ઉપાડે. ઘરમાં હું ભાઇઓમાં સૌથી નાનો એટલે મારી સાથે સૌથી વધુ બને. નાનામાં નાનું કામ મારી પાસે જ કરાવે. રાત્રે ૧૦-૦૦ આજુબાજુ જતા રહ્યા ત્યારે આખ્ખુ ઘર સ્તભ્ધ થઈ ગયેલું કારણ કે એવું કાઈ હતું જ નહી કે તે જતા રહેશે તેવી કલ્પના પણ આવે. જતા રહ્યા તેના આગલે દીવસે અમે બન્ને આખો દીવસ હોસ્પિટલમાં સાથે હતા. સામાન્ય શરદીની તકલીફ હતી. ખુબ વાતો કરી અમે બન્ને એ. તેમ છતા હજી વિશ્વાષ નથી થતો કે તે અમારી વચ્ચે નથી.
તેમના ગયા પછી અને અગ્નીસંસ્કાર સુધીનો ૧૮ કલાક તેમના શરીરને સાચવવાનું હતું. આખ્ખુ ઘર રડતું હતું ત્યારે હું તે બધી વિધીમાં પડ્યો હતો. એક પણ આંસુ આંખ માથી નોતું ટપક્યું. હું પોતે જાત ને પ્રશ્ન કરતો હતો કે આવું કેમ ? પણ તે સમય સાચવવાનો હતો. જ્યારે આજે ? લગભગ આખા દીવસમાં બે થી ત્રણ વખત આંખો ભીની થઈ જાય છે. હું માનું છુ કે હું બીજા કરતા જીવનને વધુ સારી રીતે ઓળખુ છું પણ જ્યારે આવું કાઇક થાય ત્યારે આંતરીક મોહ છતો થયા વગર નથી રહેતો. આ પોસ્ટ ખરેખર તો મારા બ્લોગ માટે લખાયેલી હતી પણ ત્યાં આ લખવાની હિંમત જ થતી નથી એટલે અહી મુકુ છું.
આભાર.જાગ્રત (અલ્પ)http://www.blogger.com/profile/00310886877534525293noreply@blogger.com